નાગ પંચમીના દિવસે કરો આ કામ, બની જશો મહાકરોડપતિ !

મિત્રો શ્રાવણ મહિનામાં આપણે જાણીએ છીએ કે નાગ પંચમી, રાંધણ છઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી વગેરે જેવા તહેવારો આવે છે જેને આપણે ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ.

આ વર્ષે નાગ પાંચમનો પવિત્ર તહેવાર 16 ઓગસ્ટ 2022 ના શુભ દિવસે મનાવવામાં આવે છે. નાગ પંચમીનો આ તહેવાર હરિયાળી ત્રીજના બે દિવસ પછી મનાવવામાં આવે છે.

મિત્રો આ પવિત્ર દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે આ ઉપરાંત ઘણા લોકોને સપનામાં પણ સાપ આવે છે.

જો સપનામાં સામાન્ય દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો સાપ આવે છે ત્યારે લોકો ડરી જાય છે આવી સ્થિતિમાં સપનામાં તેમનું દેખાવું ચિંતામાં મૂકી દે છે.

જો તમને સપનામાં સાપ દેખાય છે તો નાગપાંચમના પવિત્ર દિવસે વ્રત કરવું જોઈએ અને આ દિવસે આઠ નાગની પૂજા કરવી જોઈએ.

નાગ પંચમીના દિવસે ચતુર્થી પર ભોજન કરવું જોઇએ અને નાગપાંચમ પર આખો દિવસ ઉપવાસ કર્યા પછી સાંજે જમવું જોઈએ.

જો તમને સપનામાં વારંવાર સાપ દેખાય છે તો તેનાથી બચવા માટે આ એક અસરકારક ઉપાય માનવામાં આવે છે.

તમે મંદિરમાં જઈને શિવલિંગને ચાંદીનો સાપ પણ ચઢાવી શકો છો તેમજ ગળામાં સ્વસ્તિક ધારણ કરવું જોઈએ.

નાગપાંચમના પવિત્ર દિવસ ઉપર આ ઉપાય કરવાથી ઘણો ફાયદો થશે અને તમારા સપનામાં આવતા સાપ બંધ થઈ જશે.

જો તમને સપનામાં સાપ દેખાય તો તમારે ડરવાની બિલકુલ જરૂર નથી, તમારે બે ચાંદીના સાપ તેમજ સ્વસ્તિક લેવાના છે અને એક થાળીમાં ચાંદીના સાપ અને બીજી થાળીમાં સ્વસ્તિક રાખવાના છે.

હવે તેમને બંનેની સાચા મનથી પૂજા-અર્ચના કરો માટે તમે કાચું દૂધ અર્પણ કરો.

સ્વસ્તિક પર બેલના પાંદડાઓ અને પછી બંને થાળીઓ સામે રાખો અને ઓમ નગેન્દ્ર હરાય નમઃ નો જાપ કરો આવું કરવાથી તમારા સપનામાં આવતા સાપ બંધ થઈ જશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.