યુવકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને ઘણા બધા ડોક્ટરોને બતાવ્યા બાદ પણ સારૂ ના થતા આ યુવક માં મોગલની શરણે આવ્યો અને પછી જે થયું એ…

મિત્રો મોગલના પરચા જગવિખ્યાત છે. માત્ર માં મોગલને યાદ કરવાથી જ તેના ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે.

ભક્તો દૂરદૂરથી આવીને માં મોગલના મંદિરે માનતા રાખતા હોય છે, માં મોગલ પણ તેના ભક્તોના દુઃખ ક્ષણભરમાં જ દૂર કરી દે છે.

આપણે જાણીએ છીએ કે માં મોગલનું ધામ કબરાઉમાં આવેલું છે અને ત્યાં મણીધરબાપુ પણ બિરાજમાન છે.

માં મોગલ ઉપર તેના ભક્તોનો વિશ્વાસ એકદમ અતૂટ છે.

એક યુવક માતા મોગલના ધામ પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે અને માં મોગલના દર્શન કરીને મણીધર બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરે છે ત્યારે મણીધર બાપુ તે યુવકને પૂછે છે કે દીકરા તને શું લાગે છે?

ત્યારે તે યુવકે વિનમ્રતાથી મણીધર બાપુના પ્રશ્નનો જવાબ આપ્યો અને કહ્યું બાપુ મને શ્વાસની ગંભીર તકલીફ હતી અને તેને દૂર કરવા માટે ઘણી બધી દવાઓ કરી પરંતુ કોઈ ફરક જ ના પડ્યો અને અંતે માં મોગલની માનતા રાખી અને થોડા સમયમાં જ આ રોગમાંથી રાહત મળી ગઈ.

આ ઉપરાંત તેમણે કહ્યું કે હું મારી માનતા પૂરી કરવા માટે મા મોગલના ચરણોમાં 5000 રૂપિયા અર્પણ કરવા માંગુ છું.

ત્યારે બાપુએ એક રૂપિયો તેમાં ઉમેરીને બધા પૈસા તે યુવકને પાછા આપી દીધા અને કહ્યું કે આ પૈસા તમે તમારી પુત્રીને આપી દેજો.

માં મોગલને કોઈ દાન કે ભેટની જરૂર નથી, માં મોગલ તો ફક્ત તેના ભક્તોના ભાવની ભૂખી છે. મા ઉપર રાખવામાં આવેલી શ્રદ્ધા જ તમારું કામ પૂર્ણ કરે છે અને તમને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢે છે.

તો મિત્રો તમને પણ માં મોગલ ઉપર વિશ્વાસ હોય તો કોમેન્ટમાં જય મોગલ માં અવશ્ય લખજો અને આ માહિતીને બીજા લોકો સુધી પણ શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.