સાબરકાંઠાની મહિલાને માં મોગલ આપ્યો સતનો પરચો, જાણીને તમે પણ દોડી જશો માતાના દર્શને

મિત્રો આપણે જાણીએ છીએ કે માં મોગલના પરચા અપરંપાર છે અને માં મોગલનું નામ લેવાથી ભક્તોના તમામ દુઃખ દૂર થઈ જતા હોય છે.

માતા મોગલ ઉપર વિશ્વાસ રાખવાથી મોગલ પોતાના પરચા અનેકવાર લોકોને આપ્યા છે.

માં મોગલ માતાના મંદિરથી કોઈને પણ ખાલી હાથે પાછો મોકલતી નથી.

હમણાં જ એક પરચો મોગલના ગામમાં જોવા મળ્યો હતો. સાબરકાંઠાની એક મહિલા મોગલ ધામમાં પહોંચી હતી.

સાબરકાંઠાની આ યુવતીએ પોતાની જે ઇચ્છા અધૂરી હતી તે પૂરી થતાં જ મણીધર બાપુને પૈસા આપ્યા હતા.

અને યુવતી કહેવા લાગી કે માતાએ લગ્નનાં ઘણાં વર્ષો વિત્યા બાદ સંતાન આપ્યું છે અને જીવનમાં જે ખૂબ જ તકલીફ તેને પડી છે તે માતાએ દૂર કરી છે.

ત્યારબાદ તેને અચાનક જ મોગલમાની તેણે રાખેલી એક માનતા તેને યાદ આવી ગઈ અને માનતા એવી હતી કે યથાશક્તિ પ્રમાણે મોગલ માતાના મંદિરમાં પૈસા ચડાવીશ.

ત્યારબાદ આ મહિલા પોતાના ઘરે બાળકનો જન્મ થતા મણીધર બાપુને પૈસા આપવા આવી પરંતુ મણીધર બાપુએ યુવતીના રૂપિયામાં પોતાના 20 રૂપિયા ઉમેરી તમામ રૂપિયા યુવતીને પાછા આપી દીધા અને મોગલ ઉપર શ્રદ્ધા રાખવાનું જણાવ્યું હતું.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.