મંગળવારના દિવસે માતા મેલડી આ મંદિરમાં હાજરા હજૂર હોય છે!! ફોટાને સ્પર્શ કરીને આશીર્વાદ મેળવો!

ગુજરાતના ઘણા બધા ગામડાઓ અને શહેરો છે જ્યાં માતા મેલડીના મંદિરો આવેલા છે તેમાંથી ઘણા બધા એવા મંદિરો પણ છે જે તેના ચમત્કાર દ્વારા જાણીતા હોય છે.

મિત્રો આજે આપણે એક એવા જ જગવિખ્યાત મેલડી માતાના મંદિર વિશે જાણીશું કે જે અમદાવાદ શહેરમાં આવેલું છે અને તેના પર પરચા માટે તે ખૂબ જ પ્રસિદ્ધ થયેલ છે.

અહીંયા માતા મેલડી દર મંગળવારે અચૂક હાજરી પુરાવે છે તો મિત્રો જાણીએ આ મંદિર વિશે.

અમદાવાદમાં આ મંદિર લગભગ 200 વર્ષ કરતાં પણ વધુ પૌરાણિક હોય તેવું માનવામાં આવે છે. માતાજીનું આ મંદીર શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલું છે.

આ જગ્યા ઉપર આજથી 200 વર્ષ પહેલાં માતાજી સ્વયં બિરાજમાન થયા હતા અને ત્યારથી જ આ જ દિવસ સુધી અખંડ જ્યોત ચાલુ છે જે કોઈ દિવસ બુજાતી નથી.

જે પણ ભક્તો મંદિરે દર્શન કરવા માટે આવે છે તેમના મનને શાંતિનો અનુભવ થાય છે અને ધન્યતા મહેસૂસ કરે છે.

ખાસ કરીને રવિવાર અને મંગળવારના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે. અહીં આવનારા ભક્તો પોતાના દુઃખ, પરેશાનીઓ અને મુશ્કેલીઓ લઈને માતાજી પાસે આવીને બાધા કે માનતા રાખે છે અને તે પૂર્ણ થાય પછી મંગળવારના દિવસે પોતાની માનતા જે રાખી હોય તે પૂરી કરે છે.

માતા મેલડી વિશે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ દિનપ્રતિદિન વધતો જાય છે એટલે સુધી કે હવે તો કોઈપણ ભક્ત શુભ કાર્યની શરૂઆત કરવા કરવાના હોય તો પણ પહેલા અહીં આવીને માતાજીના આશીર્વાદ લઇ જાય છે અને પછી તે શુભ કાર્યની શરૂઆત કરે છે જેથી કરીને તેના ધંધા વ્યવસાયમાં સફળતા મળે.

જે પણ ભક્તો અહીંયાથી માતાજીના આશીર્વાદ લઈને જાય છે તેના ઉપર માતાજી જરૂરથી રખોપા કરે છે, ભક્તો અહીં મંદિરમાં આવીને દર્શન કરી પૂજા-અર્ચના કરે છે અને અહીં દરેક કામ સફળ થઈ જાય છે.

અહીં દૂરદૂરથી મોટી સંખ્યામાં લોકો માતા મેલડીના દર્શન કરવા માટે આવે છે અને મેલડી માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.

જ્યારે પણ કોઈ ભક્તોની માનતા પૂરી થાય છે જ્યારે તેના પરિવાર સાથે આવે છે અને પોતાની માન્યતા મુજબ પ્રસાદનો ભોગ માતાજીને ધરાવે છે.

તો જે પણ મિત્રો અમદાવાદમાં રહે છે અને જે લોકો અમદાવાદ વિસ્તારની બહાર રહે છે તેઓ જરૂરથી બહેરામપુરા વિસ્તારમાં આવેલા મેલડી માતાના દર્શન કરવા માટે અવશ્ય આવવું જોઈએ.

માહીતી પસંદ આવી હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટમાં જય મેલડી માતા લખજો જેથી તમારા અટકી ગયેલા કામ ઝડપથી પૂરા થઈ જાય. જય માં મેલડી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.