નવા વર્ષે મળી મોટી ભેટ : એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો

મિત્રો આપણે જાણીએ છીએ કે દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી થતાં હોય છે.

નવા વર્ષ પર ગેસ કંપનીઓ તરફથી એલપીજી સિલિન્ડર ની કિંમતમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે.

IOCL અનુસાર 1-1-2022 થી કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 102 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

નવા વર્ષથી 19 કિલોગ્રામ વાળો ગેસ સિલિન્ડર દિલ્હીમાં 1998 રૂપિયામાં મળશે.

જ્યારે ચેન્નઈમાં 2131 રૂપિયામાં અને મુંબઈમાં 1948 રૂપિયામાં મળશે.

નવા વર્ષથી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

એટલે કે 14.2 kg એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત ડિસેમ્બર મહિનાની જેમ જ રહેશે.

હાલમાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત 905 રૂપિયા ચાલી રહી છે.

મિત્રો તમારા ગામ કે શહેરમાં કયા ભાવે સિલિન્ડર મળી રહ્યો છે તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. ધન્યવાદ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.