ધોરણ 12 પાસ માટે સરકારી નોકરી, દસ હજાર જગ્યાઓ આવી, જલ્દી એપ્લાય કરો

ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ ની હથિયારી / બિન હથીયારી કોન્સ્ટેબલ લોકરક્ષક અને એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે  લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજી કરવાની તારીખ : 23/10/2021 થી 9/11/2021 દરમિયાન ojas.gujarat.gov.in વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો.

આવી રીતે કરો એપ્લાય::

  • સૌપ્રથમ વેબસાઈટ પર જાવ
  • ત્યાં “એપ્લાય” લિંક પર ક્લિક કરો
  • અહીં તમને “લીસ્ટ ઓફ કરંટ એડવર્ટાઈઝમેન્ટ” નો ઓપ્શન મળશે
  • પછીના પેજ પર “સિલેક્ટ એડવર્ટાઈઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ” કરો
  • ત્યારબાદ “એપ્લાય ઓનલાઈન” બટન પર ક્લિક કરો
  • પછી જરૂરી બધી વિગતો ભરીને ફોર્મ સબમિટ કરી દો
  • રજીસ્ટ્રેશન પૂરું થયા પછી એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કઢાવી લો

ટોટલ ભરતી::

લાયકાત ::

ધોરણ 12 પાસ હાયર સેકન્ડરી પરીક્ષાઅથવા ધોરણ-12 સમકક્ષ પરીક્ષા પાસ કરેલ જોઈએ.

વય મર્યાદા ::

લઘુતમ 18 વર્ષ મહત્તમ ૩૪ વર્ષ તારીખ 9/11/1987 થી 9/11/2003 સુધીમાં જન્મેલ

શારીરિક ધોરણ::

અરજીની ફી::

જનરલ કેટેગરી માટે સો રૂપિયા ફી વસૂલવામાં આવશે અને અન્ય કેટેગરી માટે કોઈ પ્રકારની ફી નથી. ફી તમે ઓનલાઈન પણ ભરી શકો છો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.