ખરેખરની માઠી બેઠી / ફરી લાગ્યું કડક લોકડાઉન, શાળા-કોલેજો બધુ બંધ!

મિત્રો ચીનમાં બેઇજિંગ, શાંઘાઈ સહિત ચીનના લગભગ બાર વિસ્તારોમાં કોરોના નવા કેસ માં વધારો થયો છે જેને લઇને તેના પ્રશાસને શાંઘાઇમાં શાળાઓ બંધ કરી દીધી છે.

મિત્રો ચીનનું 9 મિલિયનની વસ્તી ધરાવતું શહેર ચાંગચુનમાં Lockdown લાગુ કરવામાં આવ્યું છે અને અહીં તમામ પ્રકારની પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત જાહેર પરિવહન પણ બંધ કરી દેવામાં આવ્યું છે અને મોટાપાયે ધંધો બંધ કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત લોકોને ઘરની અંદર જ મોટા પાયે સામૂહિક પરીક્ષણમાંથી પસાર થવું પડે છે.

આ ઉપરાંત અધિકારીઓ દ્વારા લોકોને કડક સૂચના આપી દેવામાં આવી છે કે અત્યંત જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળે અને બે દિવસમાં પરિવારના એક જ સભ્યોને બહાર આવવા દેવામાં આવે છે.

તમામ બિનજરૂરી વ્યવસાયો બંધ કરી દેવામાં આવ્યા છે.

ઉપરાંત સૌથી વધારે જોખમ ધરાવતા લોકોને બેઇજિંગ આવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે લોકોનો રિપોર્ટ નેગેટિવ હોય તેવા લોકોને જ બેઇજીંગ આવવાની મંજૂરી છે.

અને ત્યાંના અધિકારીઓનું માનવું છે કે શહેરમાં Lockdown લાગુ કરવાથી જ કોરોના દેશના બાકીના ભાગમાં ફેલાશે નહીં.

આપણે જાણીએ છીએ કે જ્યારે કોરોના આવ્યો ત્યારે ચીન માં મોટાપાયે Lockdown લાગુ કરવામાં આવ્યું હતું અને સામૂહિક તપાસની સાથે કડક નિયંત્રણો પણ લાગુ કરવામાં આવ્યા હતા.

લોકો પોતાના ઘરોમાં કેદ થઇ ગયા હતા અને રાજ્યની સરહદો બંધ રાખવામાં આવી હતી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.