ક્રિષ્નાલીલા : તમારી મનોકામના પૂર્ણ કરવા માટે પહેલા વાંચો અને પછી કોમેન્ટમાં “જય શ્રી કૃષ્ણ” લખીને શેર કરો

ભગવાન શ્રીકૃષ્ણને લીલાધર પણ કહેવામાં આવે છે કારણ કે તેણે પોતાની લીલાઓથી ઘણા બધા રાક્ષસનો અંત કર્યો હતો ત્યારે આજે આપણે એક એવી જ લીલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
ભગવાન શ્રી કૃષ્ણની આઠ રાણીઓ હતી મને તેઓ ખૂબ જ આનંદથી મહેલમાં રહેતા હતા.

એક દિવસ અચાનક સ્વર્ગના રાજા વાયુદેવ ઇન્દ્ર તેમની પાસે આવી અને કહ્યું કે ભૌમાસુર નામનો રાક્ષસ સમગ્ર વિશ્વમાં આતંક મચાવી રહ્યો છે.

આ રાક્ષસ સામે જીત મેળવી અસંભવ છે અને જો આવું ને આવું ચાલ્યું તો આખા જગત પર રાજ કરશે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે આ ભૌમાસુર નામનો રાક્ષસ અલગ-અલગ પ્રદેશના રાજાઓની તથા પ્રજાની સુંદર દીકરીઓને પોતાની સાથે લઈ જાય છે.

રાક્ષસે બધા જ દેવતાઓના શસ્ત્રો પણ છીનવી લીધા છે માત્ર તમે જ તેનો આતંક દૂર કરી શકો છો.

ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણએ કોઈ પણ શસ્ત્ર લીધા વિના રાક્ષસનો નાશ કરવાનું વિચારે છે ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ તેમની પત્ની સત્યભામા અને ગરૂડની માથે તેલની ટાંકી ભરીને ભૌમાસુરનો અંત કરવા માટે જાય છે.

ભૌમાસુર ના છ પુત્રો હતા અને તેઓને તો માત્ર સત્યભામાની સુંદરતા એ જ હરાવી દીધા હતા.

મિત્રો સત્યભામાને શસ્ત્ર બનાવવાનું કારણ એ હતું કે ભૌમાસુરને વરદાન હતું કે તેને માત્ર એક સ્ત્રી જ મારી શકે છે.

આવી રીતે સત્યભામાની મદદ લઈને ભગવાન શ્રીકૃષ્ણએ ભૌમાસુર નામના રાક્ષસનો અંત કર્યો હતો અને ત્યાં બંદી બનાવેલી સોળ હજાર એક સો યુવતીઓને છોડાવી લાવ્યા હતા.

જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ આ બધી દીકરીઓ સાથે ધરતી પર પરત ફર્યા ત્યારે લોકોએ આ દીકરીઓને અપનાવવાની મનાઈ કરી હતી અને તેમના ચરિત્ર પર સવાલ ઉઠાવ્યા હતા.

ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ આ બધી યુવતીઓને આશ્રય આપ્યો અને આ તમામ 16100 યુવતીઓએ ભગવાન શ્રીકૃષ્ણને જ પોતાના પતિ માન્યા હતા આ જ કારણ છે કે ભગવાન શ્રીકૃષ્ણની 16,108 પત્નીઓ ગણવામાં આવે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.