આ ખેડૂતને માં મોગલે આપ્યો સતનો પરચો, ખેડૂતની 75 હજાર રૂપિયાની ભરેલી બેગ અપાવી પાછી

મિત્રો આધુનિક સમયમાં જો કોઈ આસ્થાનું પ્રતિક હોય તો તે છે મા મોગલના પરચાઓ.

ગુજરાત, ભારત દેશમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જગવિખ્યાત છે, માં મોગલના દર્શન કરવા માત્રથી જ તમારા દુઃખો દૂર થઈ જાય છે, દૂર-દૂરથી માં મોગલના મંદિરે આવીને પોતાની માનતાઓ રાખતા હોય છે.

મિત્રો ગુજરાત માં મોગલના ઘણા બધા ગામો આવેલા છે જેમકે ભગુડા, અખોધાર, કબરાઉ વગેરે. માં મોગલ ઉપર તેમના ભક્તોનો વિશ્વાસ એકદમ અતૂટ છે.

કબરાઉમાં આવેલા મા મોગલ ધામમાં મણીધર બાપુ પણ બિરાજમાન છે.

મિત્રો આજે આપણે વાત કરીશું એક ખેડૂતની કે જેને માં મોગલનો પરચો મળ્યો છે. આ ખેડૂતો પોતાના ખેતરમાં માયાભાઈ આહીર દ્વારા કરવામાં આવેલા મોગલ ના ડાયરા સાંભળતો હતો અને આ ડાયરો સાંભળીને ખેડૂત ખૂબ જ પ્રભાવિત થઈ ગયો.

ખેડૂતનો 75 હજાર રૂપિયાથી ભરેલું બેગ ઘણા સમય પહેલા ખોવાઈ ગયુ હતું અને આ ડાયરો સાંભળ્યા પછી આ ખેડૂતને માં મોગલ ઉપર ભારે વિશ્વાસ જાગ્યો.

આ ખેડૂતોએ ભગુડા વાળી માં મોગલની માનતા રાખી અને કીધું કે જો પૈસા ભરેલું બેગ પાછું મળશે તો તે માં મોગલના ધામમાં જઈને માનતા પૂરી કરશે.

થોડા જ દિવસમાં ભેસાણ આ ખેડૂતે રાખેલી માનતા પુરી થાય છે અને પોતાના પૈસાથી ભરેલું બેગ તેને પાછું મળી જાય છે અને પોતે રાખેલી માનતા પૂરી કરવા માટે તે માતા મોગલના ધામમાં જાય છે.

મંદિરમાં જઈને આ ખેડૂત ત્યાં આવેલા લોકોને કહે છે કે આવા ઘોર કળિયુગમાં પણ માં હાજરાહજૂર છે.

મિત્રો તમને જાણીને નવાઈ થશે કે આજના સમયમાં પણ મા મોગલના ધામમાં એક રૂપિયાની પણ ભેટ સોગાદ લેવામાં આવતી નથી.

મિત્રો તમને પણ માં મોગલ ઉપર વિશ્વાસ હોય હોય તો કોમેન્ટમાં જય માં મોગલ અવશ્ય લખીને આ માહિતીને શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.