ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર આપી રહી છે એક લાખ રૂપિયા દરેક ખેડૂતો સુધી પહોંચાડો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવે છે.

આ ઉપરાંત સરકાર ખેડૂતોને બિયારણ, ખાતર અને અનેક મશીનો ખરીદવા માટે સબસીડી પણ આપી રહી છે.

હાલમાં સરકાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા ઉપર મોટી સબસીડી આપે રહી છે.

હાલના સમયમાં આધુનિક ખેતી કરવા માટે આધુનિક ઓજારોની જરૂરિયાત રહે છે અને અત્યારે મોટાભાગના ખેડૂતમિત્રો બળદને બદલે ટ્રેક્ટરથી ખેતી કરે છે જેથી ખેતી કામ ઝડપી થઈ શકે.

આ યોજના અંતર્ગત ટ્રેક્ટરની ખરીદી કરવા માંગતા ખેડૂતો સબસિડી માટે પણ અરજી કરી શકે છે.

સરકાર દ્વારા આ યોજનાનો લાભ ફક્ત એક જ ટ્રેક્ટર પર આપવામાં આવશે.

જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારી પાસે જરૂરી દસ્તાવેજો જેવા કે આધારકાર્ડ, જમીનના દસ્તાવેજ, બેંકની પાસબુક, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ હોવા જરૂરી છે.

ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી કરવા માટે કેન્દ્ર સરકાર સબસિડી આપી રહી છે જે અંતર્ગત ખેડૂતોને અડધી કિંમતે ટ્રેક્ટર મળે છે અને બાકીની કિંમત સરકાર ચૂકવે છે.

આ ઉપરાંત અનેક રાજ્ય સરકાર દ્વારા પણ ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી કરવા પર 20 ટકાથી લઈને 50 ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે.

મિત્રો ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી કરવા પર 30000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે.

સામાન્ય વર્ગના ખેડુતોને 20 hp સુધીના ટ્રેક્ટર ખરીદવા પર 75 હજાર રૂપિયા સુધી સબસિડીનો લાભ મળે છે.

આ ઉપરાંત કૃષિ વિભાગ દ્વારા ટ્રેક્ટર ખરીદવા પર 50% સબસીડી પણ આપવામાં આવે છે. અહીંથી ટેકટર ખરીદવા પર 45 હજાર રૂપિયા સુધીની સબસિડી મળે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.