રાશિ અનુસાર આ વસ્તુ રાખો સાથે : થઈ જશો માલામાલ, આજે જ કરો આ ઉપાય
મિત્રો દુનિયાનો દરેક વ્યક્તિ સુખ, શાંતિ અને પૈસા ઈચ્છતો હોય છે જેના માટે તે ખૂબ જ મહેનત પણ કરે છે પરંતુ ક્યારેક એવું પણ બને છે કે મહેનત કરવા છતાં જોઈએ એવી સફળતા મળતી નથી.
મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક રાશિ અને ગ્રહ સાથે એક વિશેષ બિંદુ હોય છે જે તમારી રાશિ અને ગ્રહને નિયંત્રિત કરે છે. જેને આપણે આપણા ભાગ્યની ચાવી પણ કહી શકીએ.
દરેક રાશિ માટે આ ચાવી તરીકે કોઈક ને કોઈ વસ્તુ વિશેષ હોય છે. જો તેને તમારી પાસે રાખવામાં આવે તો તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે.
આજે આપણે જ્યોતિષ આચાર્ય દ્વારા જણાવવામાં આવેલી તમારી રાશિ પ્રમાણે કઇ વસ્તુ તમારી પાસે રાખવી જોઈએ તેના વિશે વાત કરીશું.
1. મેષ :
મેષ રાશિના જાતકોએ પોતાની પાસે તાંબાનો સૂર્ય રાખવો જોઈએ.
2. વૃષભ :
આ રાશિના જાતકોએ પોતાની પાસે સફેદ રંગનો શંખ રાખવો જોઈએ.
3. મિથુન :
આ રાશિના જાતકોએ પોતાની પાસે લીલા રંગના ગણપતિની મૂર્તિ રાખવી જોઈએ.
4. કર્ક :
આ રાશિના જાતકોએ પોતાની પાસે સફેદ રંગનો ક્રિસ્ટલ બોલ રાખવો જોઈએ.
5. સિંહ :
આ રાશિના જાતકોએ પોતાની પાસે લાલ કપડામાં તાંબાના સિક્કાને બાંધીને રાખવો જોઈએ.
6. કન્યા :
આ રાશિના જાતકોએ પોતાની પાસે કાંસાની મૂર્તિ રાખવી જોઈએ.
7. તુલા :
આ રાશિના જાતકોએ પોતાની પાસે શ્રી યંત્ર રાખવું જોઈએ.
8. વૃશ્ચિક :
આ રાશિના જાતકોએ પોતાની પાસે નાનો કે મોટો તાંબાનો લોટો રાખવો જોઈએ.
9. ધન :
આ રાશિના જાતકોએ પોતાની પાસે પિત્તળના સિક્કાઓ રાખવા જોઈએ.
10. મકર :
આ રાશિના જાતકોએ પોતાની પાસે ઘોડાની નાળ રાખવી જોઈએ.
11. કુંભ :
આ રાશિના જાતકોએ પોતાની પાસે સુગંધિત અગરબત્તી રાખવી જોઈએ.
12. મીન :
આ રાશિના જાતકો પોતાની પાસે કાચના પાત્રમાં થોડું ગંગાજળ ભરીને રાખવું જોઈએ.
તમારે કઈ પ્રકારની સાવધાની રાખવી?
આ વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા તેને ગંગાજળથી શુદ્ધ કરવી જોઈએ.
આ વસ્તુઓને પોતાના કાર્યસ્થળ અથવા પૂજાસ્થળ પર રાખવી જોઈએ.
આ વસ્તુઓને હંમેશા સાફ રાખવી જોઈએ તેના ઉપર ધૂળ કે ગંદકી ન જામવી જોઈએ.
આ વસ્તુઓનું સ્થાન વારંવાર બદલાવવું નહીં.
તમારું ભાગ્ય બદલવાવાળી આ વસ્તુઓને એક થી બે વર્ષ સુધી તમારી પાસે રાખો ત્યારબાદ તેને બદલી નાખો.
ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.
આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.
ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.
જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.