બાપુએ કરી હચમચાવી દેનારી ભવિષ્યવાણી, 2023-24 માં આ વસ્તુ રાખજો તમારી પાસે નહિતર થઇ જશે આવું!

મિત્રો આપણે જાણીએ છીએ કે દુનિયામાં ઘણા બધા લોકો છે જે ભવિષ્યમાં બનનારી ઘટનાઓ વિશે અગાઉથી જાણકારી આપી દેતા હોય છે.

અત્યાર સુધીમાં વિશ્વમાં ભવિષ્યવાણી કરતા હોય તેવા બે ભવિષ્યવેત્તા હતા જેના નામ નાસ્ત્રેદમસ અને બાબા વેંગા. આ લોકોની મોટાભાગની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ ચૂકી છે.

મિત્રો હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પરબધામનાં મહંત કરશનદાસ બાપુ ભવિષ્યવાણીને લઈને માહિતી આપી રહ્યા છે.

તેમણે વીડિયોમાં જણાવ્યું છે કે વર્ષ 2023 અને 2024 મા આ પ્રકારની ઘટનાઓ ઘટવાની છે.

મહંત કરશનદાસ બાપુએ વીડિયોમાં જણાવ્યું છે કે વર્ષ 2023 અને 2024 માં અનાજની તંગી સર્જાશે એટલે કે ભૂખમરો આવશે.

તેમણે તેમના સેવકોને એમ પણ જણાવ્યું હતું કે આ વર્ષે તમે બાજરો અને જુવાર ખેતરમાં પકવી દેજો તેમણે કહ્યું કે આખી દુનિયાના છ અબજ કરતાં પણ વધારે માણસો આ ભૂખને કારણે દુનિયા છોડી દેશે.

જો તમારી પાસે ખાવા માટે બાજરો હશે તો તમે તેને પાણી સાથે ખાઈ શકશો અને તમારું જીવન જીવી શકશો.

પરબધામનાં મહંત કરશનદાસ બાપુના વિડીયો વિશે હજુ સુધીમાં કોઈપણ પ્રકારની પુષ્ટી કરવામાં આવી નથી પરંતુ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મિત્રો આપણે જાણીએ છીએ કે આ પહેલા પણ વર્ષ 2020માં એક ભયંકર વાયરસ આખી દુનિયાને પકડમાં લઈ લેશે કેવી ભવિષ્યવાણી પણ વાયરલ થઇ હતી.

તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2020 ની સાલમાં એક એવો ભયંકર વાયરસ આવશે કે જેનાથી વિશ્વના કરોડો લોકો આ દુનિયાને અલવિદા કહી દેશે અને એમ પણ કહ્યું હતું કે માણસ પાસે આવે વધારે સમય નથી રહ્યો.

આ વીડિયોમાં તેમણે જે ભવિષ્યવાણી કરી હતી વાયરસને લઈને તે ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી.

હવે ફરીથી તેમનો આ વીડિયો વાયરલ થયો છે જેમાં વર્ષ 2023-24 ને લઈને આ પ્રકારની મોટી આગાહી કરવામાં આવી છે. હવે તેમની આ ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે કે નહીં તે તો હવે આવનારો સમય જ બતાવશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.