ફરી એકવાર કપાસ થયો મોંઘો : ખેડૂતો થશે માલામાલ, જાણો કપાસ વેચવા કે નહીં?

આ વર્ષે ખેડૂત મિત્રો સતત મૂંઝવણમાં રહ્યા હતા કે ખરીફ પાકના ભાવ વધશે કે કેમ?

અગાઉ સોયાબીનને લઇને ખેડૂતો એવું માનતા હતા કે તેના ભાવ વધશે અને ભાવ વધવા છતાં પણ બજારમાં સોયાબીનની આવક વધી નહોતી.

જોકે કપાસના કિસ્સામાં પણ આવું જ બની રહ્યું છે. કપાસનું વેચાણ શરૂ થતાની સાથે જ બજારભાવ 8000 રૂપિયાને પાર કરી ગયો છે.

પરંતુ ઉત્પાદન ઘટવાથી અને માંગમાં વધારો થવાને કારણે ભવિષ્યમાં કપાસના ભાવમાં વધારો જોવા મળશે તેવું ખેડૂતોમાં વિશ્વાસ જોવા મળી રહ્યો છે.

કપાસના ભાવમાં પણ ઘણો બધો વધારો જોવા મળી રહ્યો છે જેથી ખેડૂતો હાલમાં કપાસ વેચવાને બદલે હજુ પણ ભાવ વધવાની આશાએ રાખી મૂકે છે.

આ વર્ષે વરસાદથી થયેલા નુકસાનને કારણે કપાસના વાવેતર વિસ્તારમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે.

સીઝનની શરૂઆતમાં કપાસનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 10000 રૃપિયા હતો.

જયારે હાલમાં કપાસનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 8000 રૂપિયા છે પરંતુ ખેડૂતોને 10000 રૂપિયાના ભાવની અપેક્ષા હોવાથી કપાસનો સંગ્રહ ખેડૂતો કરી રહ્યાં છે.

સીઝનની શરૂઆતમાં સોયાબીનના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ દિવાળી બાદ સોયાબીનના ભાવ વધારો થયો છે.

જેથી ખેડૂતોએ સોયાબીનનું વેચાણ કરવાને બદલે સોયાબીનનો સંગ્રહ કરવાનો આગ્રહ રાખ્યો હતો.

આ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ધાર્યા મુજબનો પાક મળ્યો નથી અને આવી સ્થિતિમાં ખેડૂતો સારો ભાવ આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.

કપાસના ભાવમાં અચાનક જ ઘટાડો જોવા મળ્યો હતો. કપાસનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 10000 રૂપિયા છે અને તેનો ભાવ સીધો ઘટીને 8000 પહોંચી ગયો છે તેથી ખેડૂતોને ભાવ વધારો થવાની અપેક્ષા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.