કામધેનુ બદલી શકે છે તમારું જીવન, ખાતરી ન હોય તો ફોટાને સ્પર્શ કરી જુઓ, તમારી બધી મનોકામના પૂર્ણ થશે

મિત્રો જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ કામધેનુ ગાયને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

કામધેનુ ગાયને ઘરમાં, ઓફિસમાં રાખવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

કામધેનુમાનો ફોટો ઘરમાં રાખવાથી ઘરમાં રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. ખાસ કરીને માનસિક તણાવ અને આર્થિક સમસ્યામાં રાહત મળે છે.

માતાના ફોટાને ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવો જોઈએ. આ ઉપરાંત જો તેને પૂજાઘરમાં ન રાખવામાં આવે તો તેને પ્રવેશ દ્વારમાં રાખી શકાય છે. મા કામધેનુની કૃપાથી ઘરમાં ધનની અછત રહેતી નથી.

આ ઉપરાંત મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે ઘરમાં મોરનું પીછું રાખો છો તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

તમારા ઘરમાં મોરના પીંછાને અગ્નિ ખૂણામાં જ લગાવવા જોઈએ. જો તમે ધન વધારવા માંગતા હોય તો જ્યાં તમે ધન મુકેલુ હોય તે જગ્યાએ અને જ્યાં તમારા આભૂષણો મુકેલા હોય તે જગ્યાએ મોરપીંછ મૂકવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.

જે લોકોને સંતાન ન હોય તેમણે ઘરમાં વાછરડા સાથેની કામધેનુ ગાયની મૂર્તિ રાખવી જોઈએ.

એવું કહેવામાં આવે છે કે સમુદ્ર મંથનમાંથી જે રત્નો નીકળેલા હતા તેમાં કામધેનુનો સમાવેશ થાય છે. કામધેનુ ખૂબ જ પવિત્ર ગાય છે જે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે.

કામધેનુ ગાય તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.

તમે પણ જો માતા કામધેનુને માનતા હોવ તો કોમેન્ટમાં જય ગૌમાતા લખીને શેર કરવાનું ના ભૂલતા.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.