કાચબાની વીંટી તમારું જીવન બદલી શકે છે, ખાતરી ના હોય તો સ્પર્શ કરી “ૐ” લખીને શેર કરો, તમારી બધી મનોકામના થશે પૂર્ણ

મિત્રો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કાચબાના ઘણા બધા ફાયદા બતાવવામાં આવ્યા છે. ઘણા લોકો કાચબાની વીંટી તો પહેરે છે પરંતુ તેના ફાયદા અને ગેરફાયદા વિશે જાણતા નથી.

ઘણી વખત કાચબાની વીંટી શુભ અસરને બદલે અશુભ અસર પણ આપી શકે છે.

આજે આપણે જાણીશું કાચબાની રીંગ વિશેની તમામ માહિતી કે જે તમારા જીવનમાં સુખદ પરિવર્તન લાવી શકે છે.

આપણે જાણીએ છીએ કે આજકાલ મોટાભાગના લોકો કાચબાની વીંટી પહેરે છે, તેને ધારણ કરવાથી ધનનો રસ્તો ખૂલે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે કાચબાની વીંટી પહેરતી વખતે ધ્યાન રાખો કે તેનો ચહેરો તમારી તરફ હોવો જોઈએ જેથી તમારા તરફ પૈસાની આકર્ષાય.

જો કાચબાની વીંટીનું મો બહારની બાજુ છે તો પૈસા આપવાને બદલે જતા રહેશે. તમારે જમણા હાથની મધ્યમા આંગળીમાં એટલે કે અંગૂઠાની નજીકની મધ્ય આંગળી અથવા તર્જની આંગળીમાં કાચબાની ચમત્કારિક વીંટી પહેરવી જોઈએ.

આ બે આંગળીઓમાં વિટી પહેરવાથી ખૂબ જ ફાયદો થશે. કાચબાની વીંટી પહેરતા પહેલા તેને કાચા દૂધમાં બોળીને ગંગા જળથી સાફ કરીને માતા લક્ષ્મીની સામે રાખો અને ત્યારબાદ ગાયના ઘીનો દીવો પ્રગટાવી લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરીને વીંટી પહેરવી જોઈએ, આવું કરવાથી મા લક્ષ્મીની કૃપા તમારા ઉપર હંમેશને માટે બની રહે છે.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કાચબાને ભગવાન વિષ્ણુના કચ્છપ અવતારનું સ્વરૂપ માનવામાં આવે છે જ્યારે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું ત્યારે ભગવાન વિષ્ણુએ કાચબાનો અવતાર લીધો હતો અને સમુદ્ર મંથનમાંથી જ માતા લક્ષ્મી સમુદ્રમાંથી બહાર આવ્યા હતા.

કાચબો પાણીમાં રહેતો જીવ છે અને તેનો સીધો સંબંધ માતા લક્ષ્મી સાથે છે કારણ કે માતા લક્ષ્મીની ઉત્પતિ પણ પાણીમાંથી જ થઈ હતી.

એવું માનવામાં આવે છે કે કાચબાની વીંટી પહેરવાથી જીવનમાં ઘણા બધા સુખદ પરિવર્તન આવે છે. કાચબાની વીંટી શુક્રવારના દિવસે પહેરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

મોટાભાગના લોકો તે જાણ્યા વિના જ કોઇપણ દિવસે વીંટી પહેરે છે. આ ઉપરાંત વીટી ચાંદી અથવા ચાંદીની ધાતુની જ હોવી જોઈએ જેની સીધી અસર તમારા મગજ અને મન ઉપર પડે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.