ગુજરાતના જ્યોતિષાચાર્યની ભવિષ્યવાણી : પાકિસ્તાનના બે ટુકડા થશે અને ચાઇના બે ભાગમાં વહેંચાઈ જશે

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે લીલીયાના પ્રખ્યાત જ્યોતિષાચાર્ય જય પ્રકાશ માઢકની ભવિષ્યવાણી સામે આવી છે.

તેમણે જણાવ્યું કે મકર રાશિમાં 6 ગ્રહો ભેગા થયા હોવાથી ભીષણ યુદ્ધના સંકેત જોવા મળી રહ્યા છે જેના કારણે આગામી સમય ખૂબ જ કપરો આવી શકે છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે ચાઇના બે ભાગમાં વહેંચાશે અને તેનો બીજો ભાગ જાપાનમાં આવશે એટલું જ નહીં પાકિસ્તાનના પણ બે ટુકડા થવાની તેમણે ભવિષ્યવાણી કરી છે.

વધુમાં જ્યોતિષાચાર્ય જણાવ્યું કે દુનિયામાં કેટલાક મહાસત્તા દેશ અસ્તિત્વમાં આવશે જેમાં ભારત અખંડ ભારત બનશે.

ભારતનો વિસ્તાર વધશે એટલું જ નહીં તેમણે છેલ્લે એવું પણ કહ્યું કે અણુ યુદ્ધ થવાની પણ શક્યતા છે.

પ્રખ્યાત જ્યોતિષાચાર્ય જયપ્રકાશ આગાહી ભારતના ગરુડી ગીતાના આધારે કરે છે.

અમેરિકામાં 9/11 ની ભવિષ્યવાણી ફકીર બાબા વેંગા એ કરી હતી. આ ઉપરાંત તેણે રશિયાના રાષ્ટ્રપતિ પુતીનના ઉદયની પણ ભવિષ્યવાણી કરી હતી.

બાબા વેંગાના જણાવ્યા પ્રમાણે પુતિન એક દિવસ દુનિયા ઉપર રાજ કરશે અને રશિયાને દુનિયાનો માલિક બનતા કોઇ રોકી શકે તેમ નથી.

તેમણે પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે “તમામ ઓગળી જશે, ફક્ત એક જ અછુતો રહેશે, પુતીનનો મહિમા, રશિયાનો મહિમા, કોઈપણ રશિયાને રોકી શકશે નહીં”

બાબા વેંગાએ ખૂબ જ નાની ઉંમરમાં પોતાની દ્રષ્ટિ ગુમાવી હતી પરંતુ ત્યારબાદ તેમને ભવિષ્યવાણી કંઈક શક્તિ મળી હતી.

રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બલ્ગેરિયાના આ ફકીરની ભવિષ્યવાણી 85 ટકા સાચી પડી છે અને તેમનું મૃત્યુ 1996 માં થયું હતું.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.