ગોમતી ચક્ર બદલાવી દે છે તમારું જીવન, વિશ્વાસ ન હોય તો ફોટાને સ્પર્શ કરીને આશીર્વાદ મેળવો, તમારી બધી મનોકામના થશે પૂર્ણ

મિત્રો શાસ્ત્રોમાં ગોમતીચક્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ગોમતીચક્ર માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે તેવું પણ જણાવવામાં આવ્યું છે અને ઘરમાં રાખવામાં આવે તો ઘરમાં માતા લક્ષ્મી વાત કરે છે.

આ ઉપરાંત ગોમતી ચક્રને સુખ-શાંતિ અને સમૃધીનું પ્રતીક માનવામાં આવે છે.

ગોમતી ચક્રમાં કહેવાય છે કે ઘણી બધી સકારાત્મક ઉર્જા સમાયેલી હોય છે અને ગોમતી ચક્રની સરખામણી તો ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્ર સાથે કરવામાં આવે છે કેમકે ગોમતી ચક્રને સુદર્શન ચક્રનું સૂક્ષ્મ સ્વરૂપ માનવામાં આવે છે.

આ ઉપરાંત ગોમતી ચક્રનો ઉપયોગ જીવનમાં રહેલી ઘણી બધી મુસીબતો અને દૂર કરવામાં પણ કરી શકાય છે.

ગોમતી ચક્રના ઉપયોગથી તમારા લગ્ન જીવનમાં ખુશીઓ લાવી શકાય છે એના માટે તમારે અગિયારસ સિદ્ધ કરેલા ગોમતીચક્ર લેવાના છે અને ત્યારબાદ તેને એક સફેદ કપડામાં બાંધીને તે પોટલીને દક્ષિણ દિશામાં દૂર ફેંકી દેવી જોઈએ.

આવું કરવાથી પતિ અને પત્નીના સંબંધોમાં ખટાશ રહેલી હોય તે દૂર થાય છે અને દાંપત્ય જીવન સુખમય બને છે.

જો તમારા ઘરમાં કોઈ પ્રકારનો વાસ્તુદોષ હોય અને ઘરની અંદર નવી નવી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય તો તમારે ગોમતી ચક્રનો ઉપયોગ કરીને વાસ્તુદોષથી છુટકારો મેળવી શકો છો.

જ્યારે તમે ઘર બનાવો છો ત્યારે તેના પાયામાં 11 ગોમતીચક્ર દબાવી દો અને જો તમારું ઘર પહેલેથી તૈયાર છે તો તમારા ઘરમાં કોઈપણ ટાઇલ્સ લગાવેલી હોય તો એક ટાઈલ્સ કાઢીને ગોમતીચક્ર મૂકી દેવું જોઈએ આવું કરવાથી ઘરમાં રહેલી બધી જ મુસીબતો દૂર થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે.

જો તમે નોકરી કરો છો અથવા ધંધો કરો છો અને તમારા કેરિયરમાં મુશ્કેલી આવતી હોય અને તમે આગળ વધતા ન હોય તો તમારે 11 સિદ્ધ કરેલ ગોમતીચક્ર લેવાના છે અને જ્યારે પણ તમે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જાઓ ત્યારે તમારી પાસે રાખવાના છે.

ગોમતી ચક્ર તમારી પાસે રાખવાથી તમને તમારી મનપસંદની નોકરી મળી જશે અને નોકરી કરતી સમયે પણ જો તમે ગોમતી ચક્રને તમારી સાથે રાખો છો તો તમને નોકરીમાં બઢતી પણ મળી શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.