દીવો બદલી નાખશે તમારૂ જીવન, વિશ્વાસ ન હોય તો ફોટાને સ્પર્શ કરી આશીર્વાદ લઇ જુઓ, તમારી બધી મનોકામના પૂર્ણ થશે

મિત્રો આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ જીવનમાં સુખ, સમૃદ્ધિ તેમજ નામના મેળવવા માટે દરેક પ્રકારની મહેનત કરતો હોય છે પરંતુ જો તમારે જીવનમાં સુખ-સુવિધાઓ જોઈતી હોય તો એના માટે તમારે જીવનમાં સારા કર્મો કરવા પણ ખૂબ જ જરૂરી છે.

ઘણા બધા એવા ઉપાયો વિશે બતાવવામાં આવ્યુ છે જેની અંદર મનુષ્ય પોતાના જીવનને સરળ બનાવી દે છે અને તેમના જીવનમાં સકારાત્મકતા આવે છે.

મિત્રો આજે આપણે ખાસ કરીને દિવા વિશે વાત કરવાના છીએ કે દિવાનું શું મહત્વ છે?

તમારા ઘરમાં મંદિરમાં હંમેશા ચોખા ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ, આવું કરવાથી તમારા ઉપર દેવી-દેવતાઓની કૃપા હંમેશા માટે વરસતી રહે છે અને તમારા ઘરની આર્થિક સ્થિતિ અને સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.

જો તમે શનિ મહારાજને માનો છો અને શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો તમારે શનિદેવ ઉપર સરસિયાનું તેલ અવશ્ય ચડાવવું જોઈએ.

દર શનિવારે શનિદેવના મંદિરમાં જઈને સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને સરસિયાનું તેલ ચઢાવવું જોઈએ આવું કરવાથી શનિદેવ તમારી બધી મનોકામના પૂર્ણ કરશે અને તમારા બધા કષ્ટો દૂર કરશે.

જો તમે માતા સરસ્વતીને પસંદ કરવા માંગો છો તો હંમેશા તેમની સામે દ્વિમુખી દીવો પ્રગટાવવો જોઈએ.

જો દ્વિ મુખી દિવો ન હોય તો તમે સામાન્ય દિવાની અંદર બે વાટ કરીને દીવો પ્રગટાવી શકો છો પરંતુ દીવો શુદ્ધ ઘી અથવા તલના તેલનો હોવો જોઈએ.

આવું કરવાથી માતા સરસ્વતી તમારા ઉપર પ્રસન્ન થશે અને તમારે શિક્ષણ માટે અડચણ આવતી હશે તો દૂર થશે.

આપણે જાણીએ છીએ કે રાહુ અને કેતુ આ બંને ગ્રહને પાપી ગ્રહ માનવામાં આવે છે અને જો તમે આ બંને ગ્રહને પ્રસન્ન કરવામાં સફળતા પ્રાપ્ત કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ભરી દે છે.

રાહુ અને કેતુને પ્રસન્ન કરવા માટે તેની સામે અળસીના તેલનો દીવો તમારે પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી તમારા અને તમારા પરિવાર ઉપર આવેલી મુશ્કેલીઓ દૂર થશે.

શત્રુનાશ માટે ભૈરવ સાધના અથવા ભૈરવ ભગવાનની મૂર્તિ સામે સરસિયાના તેલનો ચારમુખી દીવો પ્રગટાવવો જોઈએ આવું કરવાથી તમારા શત્રુઓનો નાશ થાય છે અને જીવનની ઘણી બધી મુશ્કેલીઓ દૂર થાય છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.