ટ્રક પર જતા હતા એવડા મોટા વિશાળ ટાયર કે જોઈને લોકો ચોંકી ગયા અને કહ્યું કે આતો હશે ભગવાનની ગાડીનું ટાયર…

મિત્રો કોઈપણ વાહન બનાવવામા આવે ત્યારે સૌથી મોટો રોલ ટાયરનો હોય છે કેમ કે ટાયર વિના વાહન ચાલી જ ન શકે.

તમે અત્યાર સુધીમાં નાના-મોટા ઘણી પ્રકારના ટાયરો જોયા હશે પરંતુ હમણાં જ એક ટ્રકમાં એવડા મોટા વિશાળ ટાયરો જોવા મળ્યા કે જેને જોઇને લોકો કહેવા લાગ્યા કે આ તો ભગવાનની ગાડીના ટાયર હશે.

આપણે જાણીએ છીએ ઘણા વાહનોમાં બે પૈડા હોય છે તો કેટલાક વાહનોમાં ત્રણ, ચાર કે છ પૈડા હોય છે. જો ગાડીની લંબાઈ વધુ હોય તો ટાયરની સંખ્યા પણ વધતી જાય છે. જોકે મોટાભાગના વાહનોમાં મધ્યમ કદના ટાયરનો ઉપયોગ થાય છે જે વધુ ઝડપે દોડી શકે છે.

જો વાહનમાં નાના ટાયર હોય છે તો તેની ઝડપ પણ વધુ હોય છે અને જો વાહનમાં ટાયર મોટા હોય છે તે વાહનની ઝડપ ઘટી જાય છે.

સૌથી મોટા ટાયરની વાત કરીએ તો તમે અત્યાર સુધીમાં JCB, ટ્રેક્ટર કે ટ્રકનું ટાયર જોયું હશે.

પહેલાના જમાનામાં લોકો ફરવા માટે ઘોડાગાડીનો ઉપયોગ કરતા હતા જેના પૈડા પણ ઘણા મોટા હતા જેને લાકડામાંથી બનાવવામાં આવતા હતા.

મિત્રો આ દિવસોમાં સોશિયલ મીડિયામાં પણ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે અને આ વિડીયો જોતા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કેમકે આ વીડિયોમાં એક ટ્રકની ઉપર ઘણા મોટા ટાયર જોવા મળે છે જેના પર લોકો વિશ્વાસ કરી શકતા નથી.

આ ટ્રક ઉપર વિશાળકાય ટાયર ભરેલા છે આ ટાયર એટલા મોટા છે કે તેમને જોતાં જ સ્પષ્ટ નથી થતું કે આ ટાયર ક્યાં વાહનના હશે.

સોશિયલ મીડિયા યુઝર્સ પણ ટાયરની આ વિશાળ સાઈઝને લઈને મૂંઝવણમાં છે.

આટલા મોટા ટાયર જોઈને લોકો વિચારમાં પડી ગયા છે કે આનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે?

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે એ ટ્રકનો અંદાજ લગાવવો જેમાં આ ટાયર લગાવવામાં આવશે.

વિડીયો જોઈને કેટલાક લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે આ ટાયર ભગવાનની કારમાં લગાવવામાં આવશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.