હોળીની અગ્નિમાં છૂપી રીતે ચડાવો આ એક વસ્તુ તમને મળશે અપાર ધન-સંપતિ !!

મિત્રો હોલિકા દહન ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે અને ત્યારબાદ રંગોનો તહેવાર બીજા દિવસે ઉજવવામાં આવે છે.

શાસ્ત્રોમાં હોળીની રાત્રિને સિદ્ધિની રાત્રી કહેવામાં આવે છે કારણ કે આ રાત્રિને મહાશિવરાત્રી, દિપાવલી, નવરાત્રી જેવી મહારાત્રી માનવામાં આવે છે.

એવું પણ માનવામાં આવે છે કે આ રાત્રિઓમાં યોગીઓ જાગતા રહે છે જેથી તેની સાધનાનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે.

મિત્રો હોલિકા દહન પછી તેની ભસ્મમાંથી કેટલાક ઉપાયો કરવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ મળે છે.

હોલિકા દહનની રાખમાં સરસવના દાણા અને મીઠું ભેળવીને તેને સ્વચ્છ વાસણમાં રાખો તેનાથી તમારા ઘરની નકારાત્મક ઊર્જા દૂર થશે અને તમારો ખરાબ સમય પણ ખતમ થઇ જશે.

જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ પરેશાન કરતો હોય તો હોલિકા દહન સમયે હોળીની આગનીમાં દેશી ઘીમાં બે લવિંગ, એક સોપારી નાખો, આ પછી બીજે દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગમાં તે ભસ્મને વહેવા દો આવું કરવાથી તમારી કુંડળીમાં કોઈપણ ખામી હશે તે દૂર થશે.

હોળીકાની રાત્રે સરસવને પીસીને તેમાં હળદર, દહીં, મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો ત્યારબાદ તેને શરીર પર ઘસો.

શરીરમાંથી નીકળતી ગંદકીને હોલિકાની અગ્નિમાં ફેંકી દો આવું કરવાથી માનવામાં આવે છે કે શરીર સ્વસ્થ રહે છે અને સ્વાસ્થ્ય સંબંધી વિકૃતિઓ દૂર થાય છે.

જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો હોલિકાની રાખને ઘરમાં લાવીને બાંધી દો એવું માનવામાં આવે છે કે ઘરમાંથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ દૂર થાય છે જેનાથી ઘરેલુ વિવાદો અને નાણાકીય અવરોધો પણ દૂર થાય છે.

પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે હોલિકાની ભસ્મ ખૂબ જ પવિત્ર અને શુદ્ધ હોય છે.

કપાળ ઉપર રાખ લગાવવાથી 27 દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે આ રાખ લગાવવાનો નિયમ છે તેને ડાબેથી જમણે લગાવો આ રેખા ત્રિપુંડ કહેવાય છે જેના સ્વામી મહાદેવ છે તેનો પ્રયોગ કરવાથી રોગ, દુઃખ અને ભય દૂર થાય છે.

હોળીકાની રાખનુ પોટલુ બનાવીને તિજોરીમાં અથવા એવી જગ્યાએ રાખો કે જ્યાં તમે તમારા પૈસા રાખો છો આમ કરવાથી સંચિત ધનમાં વધારો થાય છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.