આ મહિનાની બાળકીની મદદ કરો : શેર કરીને આંગળી ચીંધવાનું પુણ્ય મેળવો

મિત્રો આપણે જાણીએ છીએ કે થોડા સમય પહેલાં જ ધેર્યરાજ અને વિવાન બંને બાળકની હાલત ખુબ જ ગંભીર હતી અને તેની સારવાર માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર હતી.

ધેર્યરાજની સારવાર માટે 16 કરોડ ભેગા થઇ ગયા હતા અને સારવાર પણ થઈ હતી પરંતુ વિવાન માટે હજુ તો માત્ર 2 કરોડ જ એકત્ર થયા હતા ત્યાં વિવાન દુનિયાને છોડીને ચાલ્યો ગયો.

રોજબરોજ આવી નવી નવી બીમારીઓ આવતી જાય છે જેનો સારવારનો ખર્ચ કરોડોમાં હોય છે જેથી કરીને નાનો વ્યક્તિ આ ખર્ચો ઉપાડી શકતો નથી અને અપૂરતી સારવારને કારણે આખરે બાળકને જીવ ગુમાવવાનો વારો આવે છે.

ફરી એક વખત એક છ મહિનાની બાળકીને કિડનીની બીમારી છે. ડોક્ટરે કહ્યું છે કે બંને કિડની ડૅમેજ છે જેનો સારવારનો ખર્ચ પણ ખૂબ જ થશે અને રિકવરીની કોઈ ગેરન્ટી નથી.

આ છ મહિનાની ખુશી નામની બાળકીની સારવાર માટે લોકો યથાશક્તિ મદદ કરી શકે તે માટે આ બાળકીના પિતાની બેંક ડીટેલ અહીં આપેલી છે જેમાં તમે બાળકીના પિતાનો કોન્ટેક કરી શકો છો અને જરૂરી મદદ પણ કરી શકો છો.

Name : Prakash Valjibhai Ghodadra

Bank :  Axis Bank

Account Number : 919010055634557

IFSC : UTIB0000047

Google Pay / Phone Pay :  9265859784

જો તમારાથી મદદ થઈ શકે તેમ ના હોય તો પણ તમે આ બાળકીને મદદ કરી શકો છો તેના માટે માત્ર તમારે આ માહિતીને અન્ય લોકો સુધી શેર કરવાની છે જેથી બીજા લોકો કે જે મદદ કરવા માટે સક્ષમ છે તે આ બાળકીને મદદ કરી શકે.

કહેવાય છે કે આંગળી ચીંધવાનું પુણ્ય મળે છે તો તમે પણ આ પોસ્ટ શેર કરીને આ પ્રકારનું પુણ્ય મેળવી શકો છો. આપણે બધાએ સાથે મળીને આ બાળકીને સાજી કરવાની છે એટલે બને એટલે આ માહિતીને શેર કરજો. ધન્યવાદ.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.