વાવાઝોડાએ મચાવી તબાહી : ત્રણ લાખ લોકોએ છોડ્યું ઘર, 23 થી વધુ લોકોના મોત

મોટી કુદરતી આફત

ફિલિપાઈન્સમાં ભયાનક વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે.

આ તોફાન પહેલાંની પૂર્વતૈયારીને કારણે ઘણાં લોકોના જીવ બચી ગયા હતા.

આ વાવાઝોડામાં પવનની ઝડપ 195 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 270 કિલોમીટર પ્રતિ કલાકની હતી.

આ વાવાઝોડામાં 27 થી વધુ લોકોના મોત 

આ વાવાઝોડું જે દિશામાં અને જે રસ્તેથી આગળ વધવાનું હતું તે રસ્તામાં આવતા ત્રણ લાખથી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા.

આ વાવાઝોડામાં ઓછામાં ઓછા 27 લોકોના મોત નિપજ્યા છે જેમાં મોટાભાગના લોકો ગામડાના હોવાનું સામે આવ્યું છે.

આ વાવાઝોડામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તે ઝાડ પડવાની ઘટનાને કારણે મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે.

આ વાવાઝોડાને કારણે વાહન વ્યવહાર અને વીજળી ઠપ થઈ ગઈ હતી.

95 ટકા ઘરોની ઉડી છતો 

વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોરાક-પાણી, કામ ચલાવ રહેઠાણ, બળતણ, સ્વચ્છતા અને દવાઓના પુરવઠાની વ્યવસ્થા કરવાની વિનંતી પણ કરવામાં આવી છે.

આ વાવાઝોડાની અંદર લગભગ 95% ઘરોની છતો ઉડી ગઈ છે અને ઇમરજન્સી રહેઠાણની છતને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.