દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજી સ્ત્રીરૂપમાં પૂજાય છે!! જાણો અને લખો “જય બજરંગ બલી”

મિત્રો ભારતભરમાં હનુમાનજીના પ્રખ્યાત મંદિરો ઘણા બધા છે પરંતુ આજે આપણે એક અનોખા મંદિર વિશે વાત કરીશું.

આપણે જાણીએ છીએ કે હનુમાનજી બાળબ્રહ્મચારી છે પરંતુ છત્તીસગઢમાં આવેલું એક એવું મંદિર કે જે હનુમાનજીને સ્ત્રી તરીકે પૂજવામાં આવે છે. આ મંદિર છત્તીસગઢના બિલાસપુર શહેરથી 25 કિલોમીટર રતનપુરમાં આવેલું છે.

આ મંદિરમાં હનુમાનજીની પૂજા પુરુષ તરીકે નહીં પરંતુ સ્ત્રીના રૂપમાં કરવામાં આવે છે.

આ દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાન હનુમાનજીની સ્ત્રી તરીકે પૂજવામાં આવે છે.

મિત્રો રતનપુરમાં હાજર આ મંદિરમાં દેવી હનુમાનની મૂર્તિ છે અને આ મંદિરને લઈને લોકોમાં પણ ખૂબ જ આસ્થા છે.

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે અહીં કોઈ પણ પૂજા કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને આ મૂર્તિ હજારો વર્ષ જૂની છે.

ગિરજાબંધ ખાતે આવેલું હનુમાનજીનું મંદિર સદીઓથી અસ્તિત્વ ધરાવે છે. એવી માન્યતા છે કે આ મંદિરની પ્રતિમા દસ હજાર વર્ષ જૂની છે.

એક દંતકથા પ્રમાણે આ મંદિરનું નિર્માણ પૃથ્વી દેવજુ નામના રાજાએ કર્યું હતું.

રાજાએ હનુમાનજીની સૂચનાનું પાલન કર્યું અને કુંડમાંથી મૂર્તિ હટાવી પરંતુ હનુમાનજીની મૂર્તિને સ્ત્રી સ્વરૂપમાં જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા ત્યારબાદ કુંડમાંથી બહાર કાઢવામાં આવેલી મૂર્તિને વિધિવિધાનપૂર્વક મંદિરમાં સ્થાપિત કરવામાં આવી અને આ મૂર્તિની સ્થાપના કર્યા બાદ રાજા બીમારીમાંથી સંપૂર્ણ રીતે મુકત થઈ ગયા.

તો મિત્રો તમને પણ હનુમાનજી દાદા ઉપર શ્રદ્ધા વિશ્વાસ હોય તો કોમેન્ટમાં “જય બજરંગ બલી” લખજો અને આ માહિતીને શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.