ફોટાને સ્પર્શ કરી આશીર્વાદ મેળવો, છોડીને જશો નહીં, લાગશે મહાપાપ, બધી મનોકામના થશે આજે પૂરી !!

મિત્રો આપણે જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં હનુમાનજીને શક્તિ, બુદ્ધિ અને ભક્તિના દેવતા માનવામાં આવે છે અને એવી પણ માન્યતા છે કે ભગવાન હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

હનુમાનદાદા બાળબ્રહ્મચારી તરીકે ઓળખાય છે અને હનુમાનજીની પૂજા કરવાથી ભૂત, પ્રેત દૂર રહે છે.

કળિયુગમાં હનુમાન દાદાને ચમત્કારી સફળતા આપનાર દેવતા માનવામાં આવે છે. આ ઉપરાંત શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે હનુમાનજી ચિરંજીવી છે જે લોકો હનુમાનજીની ભક્તિ કરે છે તેમને ખૂબ જ બળ, બુદ્ધિ અને વિદ્યા મળે છે.

મિત્રો ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે મંગળવારના દિવસે નિત્યક્રમ પ્રમાણે સ્નાન કરીને એક લોટી જોડે લઈને હનુમાન દાદાના મંદિરમાં જઈને હનુમાન દાદાને સ્નાન કરાવો.

ત્યારબાદ એક આખો અડદનો દાણો હનુમાનજીના માથા ઉપર મૂકીને 11 વખત પરિક્રમા કરો.

હનુમાનજીની પરિક્રમા કર્યા બાદ તેમના સમક્ષ તમારી મનોકામના કહો અને ત્યારબાદ તેમના માથા પર મુકેલો અડદનો દાણો ઘરે લઈને આવો અને તેને અલગ ડબામાં મૂકી દો.

બીજા દિવસે તમારે આમ જ કરવાનું છે અને અડદના બે દાણા લઈને જવાનું છે. આમ રોજ એક એક દાણો વધારતો જવાનો છે અને હનુમાનદાદાની પરિક્રમા કરવાની છે આવું તમારે સતત 41 દિવસ સુધી કરવાનું છે.

મિત્રો 42 માં દિવસથી એક એક અડદનો દાણો ઓછો કરતાં જાવો અને 81 મા દિવસે એક દાણો વધશે.

81 દિવસનો આ સમયગાળો પૂરો થતાં હનુમાનદાદા સપનામાં આવીને તમને દર્શન આપશે અને તમારી માંગેલી મનોકામના પૂર્ણ થવાના આશીર્વાદ આપશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.