હનુમાનજીનો ચમત્કાર / 90 વર્ષ જૂના વડમાં દેખાયા હનુમાન દાદા, ભક્તોની જામી ભીડ

મિત્રો વડના ઝાડમાં એક બાળકે હનુમાનજીની ઉપસેલી મૂર્તિ જોઈ ત્યારબાદ આ બાળકે બધા લોકોને કહ્યું જેથી સ્થાનિક લોકો દાદાનો ચમત્કાર થયો હોવાનું જણાવીને દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં હનુમાન ભક્ત સૌથી વધુ છે અને હનુમાનજીના મંદિરો પણ આવેલા છે.

સુરેન્દ્રનગરના વઢવાણમાં હનુમાન મંદિર છે તેમાં અતિપ્રાચીન હનુમાન ડેરી ખાંડીપુલ વિસ્તારમાં 100 વર્ષ જૂની છે.

મંદિર અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં આશરે નેવું વર્ષથી વડનું ઝાડ ડેરીની પાછળ ઉભૂ છે.

આ વડના ઝાડના થડમાં હનુમાનજીની આબેહૂબ આકૃતિ દેખાઈ હતી જેથી દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા.

ઝાડના થડમાં હનુમાનજીની મૂર્તિ છે. કુદરતી રીતે ઝાડનો આકાર એ રીતનો ઉપસેલો છે કે જાણે હનુમાનજી મહારાજ ઉભા હોય.

આ વડના ઝાડમાં હનુમાનની મૂર્તિ તરફ એક બાળકનું ધ્યાન ગયું અને તેણે બધા ભક્તોને જણાવ્યું.

આ ઝાડમાં હનુમાનનો કુદરતી આકાર, ગદા, મુગટ, ચહેરો, જાણે હનુમાનની રીતસર મૂર્તિ પ્રગટ થઈ હોય તેમ લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

સ્થાનિક લોકો હનુમાન દાદાનો ચમત્કાર થયો હોવાનું માની રહ્યા છે. જુના વડના ઝાડમાં કુદરતી ઊભરી આવેલી હનુમાનજીની મૂર્તિના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી છે.

મંદિરની સામે રહેતા જીતુભાઈ પરમારે જણાવ્યું કે હું રોજ દીવા કરવા મંદિરે જવું છું. મારી સાથે મારો નાનો પૌત્ર પણ આવે છે તેણે આ આકાર જોયો અને હનુમાનની મૂર્તિ સ્પષ્ટ દેખાય.

હનુમાન દાદાને માનતા હોય તો કોમેન્ટમાં “જય હનુમાન” અવશ્ય લખો અને શેર કરો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.