Breaking : ખુબ જ અગત્યનાં સમાચાર | રાતો-રાત લેવાયા મોટા નિર્ણયો, Gujarati Samachar

વિકેન્ડ કર્ફ્યું લાગુ :

મિત્રો સમગ્ર દેશમાં કોરોનાના નવા વેરિએન્ટના કેસો ઝડપથી વધી રહ્યા છે ત્યારે દિલ્હીમાં આ સંક્રમણને રોકવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના પર કાબૂ મેળવવા માટે Weekend કર્ફ્યુ એટલે કે શનિ-રવિ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિલ્હીમાં DDMA ની બેઠક બોલાવવામાં આવી હતી જે બાદ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિકેન્ડ કર્ફ્યુ ની જાહેરાત કરી છે.

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોરોનાનો ગ્રાફ સતત વધતો જાય છે અને બીજા રાજ્યોની જેમ દિલ્હીમાં પણ કેસો વધી રહ્યા છે.

દિલ્હીની હોસ્પિટલોમાં 350 લોકો દાખલ છે જેમાંથી 124 લોકો ઓક્સિજન સપોર્ટ કરશે અને જ્યારે 7 લોકો વેન્ટિલેટર પડશે.

31 ડીસેમ્બર સુધી શાળા બંધ :

આ તરફ મુંબઈમાં પણ કોરોનાના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રની સરકાર દ્વારા ધોરણ 1 થી 9, ધોરણ 11 ની શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ધોરણ-10 અને ધોરણ-12 ચાલુ રાખવામાં આવશે કેમકે ટૂંક સમયમાં બોર્ડની પરીક્ષા આવી રહી છે.

મુંબઈમાં કોરોનાવાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને બીએમસી દ્વારા આ પ્રકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુંબઈમાં આખો મહિનો એટલે કે 31 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રાખવામાં આવશે.

મુંબઈ સહિત અન્ય રાજ્યની અંદર પણ શાળાઓ બંધ કરવામાં આવી છે જેમકે યુપી, દિલ્હી, હરિયાણા સહિત અન્ય ઘણા રાજ્યોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વિકટ રૂપ ધારણ કર્યું છે.

દેશમાં કોરોનાનો કહેર સતત વકરતો જઈ રહ્યો છે.

આ ઉપરાંત દિલ્હીમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને જોતા રાજધાનીમાં ત્રીજી લહેર આવવાના એંધાણ જોવા મળી રહ્યા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.