Breaking : અત્યારના તાજા સમાચાર | શાળા-કોલેજ શિક્ષણ વિભાગ | ગુજરાત સમાચાર, Gujarat Samachar | Lockdown

ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે:

મળતી માહિતી પ્રમાણે નવા વર્ષની શરૂઆતમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને લોકોને રાહત આપવામાં આવી હતી.

હવે મોદી સરકારે ગેસ સિલિન્ડરની કિંમતને વધતી અટકાવવાનો પ્રયાસ કરી રહી છે.

કેન્દ્રની મોદી સરકાર ગેસ સિલિન્ડરના ભાવ પર 300 રૂપિયાની સબસિડી આપી શકે છે.

ધોરણ 10 પરીક્ષાના ફોર્મ ભરવાનું ચાલુ:

ધોરણ-૧૦માં અભ્યાસ વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વના સમાચાર કે પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

21 ડિસેમ્બર રાતે બાર વાગ્યા સુધી શિક્ષણ વિભાગની વેબસાઇટ gseb.org પર વિદ્યાર્થીઓ પરીક્ષાનાના ફોર્મ ભરી શકશે.

સમગ્ર દેશમાં લોકડાઉન:

ઓસ્ટ્રિયા કોરોનાની રસી ફરજિયાત કરનાર પ્રથમ યુરોપિયન દેશ બની ગયો છે.

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 15 હજાર કેસ જોવા મળ્યા છે જેને લઇને ઓસ્ટ્રિયામાં સોમવારથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત અમેરિકામાં પણ ફરીથી કોરોના કેસ વધવા લાગ્યા છે જ્યાં માત્ર 14 દિવસમાં 30 ટકા કેસ વધ્યા છે.

તમામ શાળાઓ બંધ:

દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણનાં કારણે શાળાઓને એક સપ્તાહ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ એક સપ્તાહ 22 નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યું છે અને આગામી આદેશ સુધી શાળાઓ બંધ રાખવામાં આવશે. આ સમય દરમિયાન માત્ર ઓનલાઇન અભ્યાસ ચાલુ રહેશે.

ગુજરાતમાં 22 નવેમ્બરથી ધોરણ 1 થી 5 ના વર્ગો સરકારની ગાઈડ લાઈન પ્રમાણે શરૂ થઈ ચૂક્યા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.