Breaking : અત્યારના તાજા સમાચાર | શાળા-કોલેજ શિક્ષણ વિભાગ | ગુજરાત સમાચાર, Gujarat Samachar | Lockdown

ધોરણ 1 થી 5 ની શાળા શરૂ:

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે 22 નવેમ્બર 2021 સોમવારથી ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ કરવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાવાયરસના કેસો સતત ઘટતા જઈ રહ્યા છે અને જનજીવન પણ રાબેતા મુજબ સામાન્ય બની ગયું છે ત્યારે શિક્ષણ મંત્રી દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શાળાએ અને વિદ્યાર્થીઓએ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે.

રેશન નહીં મળે:

રેશનકાર્ડ ધારકો માટે સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જે લોકોએ કોરોનાની રસી નથી લીધી તેને રેશન નહીં મળે.

એટલે કે રાશન મેળવવા માટે તમારી પાસે કોરોના રસીનું સર્ટીફીકેટ હું ફરજિયાત છે.

આ પગલું સરકારે કોરોના રસીકરણને પ્રોત્સાહન આપવા માટે ભર્યું છે.

કપડા ચપ્પલ થશે મોંઘા:

કપડા અને ચપ્પલના ભાવ ટૂંક સમયમાં વધી જશે કેમકે આ ચીજ વસ્તુઓ પર લાગતો જીએસટી દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે.

આ નવો દર 2022 થી લાગુ થશે. Central Board of Indirect Taxes And Customs દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.