આજના કપાસનાં ભાવ, ગુજરાત માર્કેટ યાર્ડના બજારભાવ | Cotton Price 28 November 2021

ખેડૂત મિત્રો માટે આજના કપાસના બધી માર્કેટ યાર્ડના બજાર ભાવ :

Today’s Cotton Rate (28.11.2021)

રાજકોટ : ૧૦૬૧ થી ૧૭૦૦

ભાવનગર : ૧૧૮૫ થી ૨૧૫૦

જામનગર : ૧૨૦૧ થી ૧૮૩૭

અમરેલી : ૮૮૦ થી ૧૬૫૯

ગોંડલ : ૧૧૩૨ થી ૧૪૪૬

બોટાદ : ૧૦૨૦  થી ૨૨૧૫

વિસનગર : ૧૩૪૫ થી ૨૦૦૫

મોરબી : ૧૨૯૨ થી ૧૯૬૫

મહુવા : ૧૦૦૦ થી ૧૬૫૦

તળાજા : ૧૩૪૧ થી ૧૮૯૧

હળવદ : ૧૨૧૧ થી ૧૬૫૧

જેતપુર : ૧૧૫૪ થી ૧૯૦૦

વાંકાનેર : ૧૩૫૦ થી ૨૪૧૬

કાલાવડ : ૧૦૭૦ થી ૨૫૦૫

જસદણ : ૧૨૭૫ થી ૨૧૩૦

રોજબરોજના તાજા બજાર ભાવ જાણવા માટે આપણા આ પેજને લાઇક કરી લેજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.