આજના કપાસનાં ભાવ, ગુજરાત માર્કેટ યાર્ડના બજારભાવ | Cotton Price 10 November 2021

ખેડૂત મિત્રો માટે આજના કપાસના બધી માર્કેટ યાર્ડના બજાર ભાવ :

Today’s Cotton Rate (10.11.2021)

રાજકોટ : ૧૧૫૧ થી ૧૭૯૧

ભાવનગર : ૯૨૬ થી ૧૬૩૦

જામનગર : ૮૬૬ થી ૧૮૧૦

અમરેલી : ૧૦૩૫ થી ૧૯૧૫

ગોંડલ : ૧૧૭૧ થી ૧૪૯૨

બોટાદ : ૯૬૦ થી ૧૬૧૨

વિસનગર : ૧૦૫૫ થી ૧૮૪૫

મોરબી : ૧૧૩૪ થી ૨૦૫૧

મહુવા : ૧૨૨૫ થી ૧૩૮૫

તળાજા : ૮૪૭ થી ૧૭૮૦

હળવદ : ૧૦૫૭ થી ૨૭૫૦

જેતપુર : ૯૨૧ થી ૨૧૦૦

વાંકાનેર : ૧૧૫૨ થી ૧૮૪૫

કાલાવડ : ૧૦૫૧ થી ૧૯૧૬

જસદણ : ૧૧૧૪ થી ૨૦૫૬

રોજબરોજના તાજા બજાર ભાવ જાણવા માટે આપણા આ પેજને લાઇક કરી લેજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.