ભારતમાં નવા વાયરસની એન્ટ્રી / ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કેસ મળી આવતાં ફફડાટ

આપણે જાણીએ છીએ કે ભારતમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ આ વર્ષે એક નવા વેરિએન્ટએ દેશમાં દસ્તક લઇ લીધી છે અને તે પહેલા વાયરસ કરતાં પણ વધુ ખતરનાક હોવાનું મનાઈ રહ્યું છે.

કોરોનાનો નવો વેરિએન્ટ ડેલ્ટા અને ઓમીક્રોન વેરિયન્ટથી બનેલો છે જેને ડેલ્ટા નામ આપવામાં આવ્યું છે.

આ નવા હાઇબ્રીડ વાયરસે ભારતમાં દસ્તક લઇ લીધી છે અને ઘણા રાજ્યોમાં તેના કેસ નોંધાઈ રહ્યા છે જેની તપાસ ચાલી રહી છે.

નિષ્ણાંતોના મતે આ એક સુપર મ્યુટેન્ટ વાયરસ છે જેનું વૈજ્ઞાનિક નામ BA.1 + B.1+617.2 છે.

આ વાઇરસ સૌપ્રથમ સંશોધકો દ્વારા ગયા મહિને શોધવામાં આવ્યો હતો પરંતુ તે સમયે વૈજ્ઞાનિકોએ તેને લેબમાં થયેલી એક ટેકનીકલ ભૂલ ગણાવી હતી પરંતુ હવે બ્રિટનમાં તેના કેસ સામે આવી રહ્યા છે.

જાણો ડેલ્ટાક્રોનના લક્ષણો :

  • માથાનો દુખાવો થવો,
  • ખૂબ જ તાવ આવવો અને ત્યારબાદ પરસેવો થવો અથવા ઠંડી લાગવી
  • ગળુ સુકાવુ
  • સતત ઉધરસ આવવી
  • શરીરમાં થાક અથવા ઊર્જાનો અભાવ
  • ગંધના ના આવવી અથવા સાદ સ્વાદ ન આવવો

મિત્રો એક રિપોર્ટ અનુસાર ભારતમાં પણ આ વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે જેમાં ખાસ કરીને કર્ણાટકમાં 221, તમિલનાડુમાં 90, મહારાષ્ટ્રમાં 66, ગુજરાતમાં 33, પશ્ચિમ બંગાળમાં 32, તેલંગાણામાં 25 અને નવી દિલ્હીમાં 20 કેસ તપાસ હેઠળ છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નવો વાયરસ પહેલા બન્ને કરતા કેટલો ખતરનાક છે તે અંગે ઘણા બધા અભ્યાસ ચાલી રહ્યા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.