ગ્રીષ્માને ક્યારે ન્યાય મળશે? ગ્રીષ્માના વકીલે આપ્યું ચોકાવનારું નિવેદન

મિત્રો આપણે જાણીએ છીએ કે સુરતમાં ફેનીલ નામના એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ગ્રીષ્મામાં વેકરીયા નામની યુવતીની જાહેરમાં છરી મારીને હત્યા કરી નાંખી હતી.

હવે આરોપીને કોર્ટમાં લઈ જઈને તેના ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી છે ત્યારે લોકો માંગણી કરી રહ્યા છે કે ફેનીલને ફાંસીની સજા આપવામાં આવે.

હાલમાં રોજ ફેનીલ આરોપીનો કેસ કોર્ટમાં ચાલે છે જેમાં 58 જેટલા વ્યક્તિની જુબાની લેવામાં આવી છે.

આ કેશ રોજ ચાલશે તેવું નામદાર કોર્ટે જણાવ્યું છે. આ ઉપરાંત જે મોબાઈલમાંથી વિડીયો ઉતારવામાં આવ્યો હતો તે મોબાઈલ ને પણ કબજે કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ફેનીલના વકીલ ફેનીલને બચાવવા માટેના બનતા પ્રયાસો કરી રહ્યા છે.

આ કેસને લઈને રોજ 11:00 થી વાગ્યા સુધી ત્રણ વાગ્યા સુધી ટ્રાયલ ચાલતું હોય છે અને સરકાર પણ આ કેસનો જલ્દીથી નિરાકરણ આવે તે માટે કામ કરી રહી છે.

આ ઉપરાંત ગ્રીષ્માના પરિવારના લોકો કહી રહ્યા છે કે અમારી દીકરીને ગુમાવી છે તેનું દુઃખ અમને જ ખબર છે.

કાલે બીજા કોઈ પરિવારને પોતાની દીકરી ગુમાવવાનો વારો ના આવે તે માટે આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ.

જો આવા નરાધમ આરોપીને સજા નહીં થાય તો રાજ્યમાં આવા રોજના 10-10 કેસ જોવા મળશે.

ગ્રીષ્મા જેવું બીજા પરિવારની દીકરી સાથે ન થાય તે માટે પરિવાર આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે અને કેસ લડી રહ્યા છે.

આ ઉપરાંત એક પરિવારે એક દીકરી ગુમાવી છે અને કોર્ટના ધક્કા ખાવાનો સમય આવી ગયો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.