ફેનીલને મળશે ફાંસીની સજા? કોર્ટનો ચુકાદો, જુઓ ફેનીલના પપ્પાએ શું કહ્યું

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ઘણા દિવસોથી ક્રાઇમના કિસ્સાઓ વધી રહ્યા છે જેને લઇને એવું લાગી રહ્યું છે કે નરાધમ યુવાનોથી માતાઓ અને બહેનો સુરક્ષિત નથી.

સુરતમાં જે ઘટના બની છે તે ખૂબ જ ચોંકાવનારી છે જેને જોયા બાદ સૌ કોઈનું લોહી ઉકળી ગયું છે અને ઘટનાના આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે.

લોકો તો એવી માંગ કરી રહ્યા છે કે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે.

આપણે જાણીએ છીએ કે સુરતની સેશન્સ કોર્ટમાં તેનો કેસ ચાલી રહ્યો છે અને હવે ટૂંક સમયની અંદર જ ફેનીલને સજા સંભળાવવામાં આવશે.

ફૂલ જેવી ગ્રીષ્માની જાહેરમાં હત્યા કર્યા બાદ તેના પરિવારના આંસુ સુકાતા નથી ત્યારે આરોપી ફેનીલના પિતાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

મિત્રો મોટાભાગે આરોપી દીકરાને પરિવારજનો બચાવવાની કોશિશ કરતા હોય છે પરંતુ આરોપીના પિતાએ નિવેદન આપ્યું છે તે સાંભળીને તમે ચોંકી ઉઠશો.

તેમણે કહ્યું કે ફેનીલ મારો દીકરો હતો પરંતુ મારે આવા દીકરાને નથી જોતો કે જેણે એક દીકરીનો જીવ લીધો હોય, મારા દીકરાને જાહેરમાં ફાંસીએ ચડાવી દેજો.

આ શબ્દો સાંભળતાની સાથે જ લોકો ચોંકી ઉઠ્યા હતા. આરોપીના પિતાની વાત પણ સત્ય છે કારણ કે આવા નરાધમને આવી આકરી સજા મળવી જોઈએ તો જ અન્ય લોકો પણ સુધરી શકે.

પંકજભાઈ ગોયાણીએ જણાવ્યું કે અમારો સિક્કો ખોટો છે, ફેનીલ અમારા કહ્યામાં પણ નથી.

ઘણી વખત ગ્રીષ્માના પરિવારજનોએ ફરિયાદ કરી હતી અને અમે ફેનીલને ઘણી વખત સમજાવવાની પણ કોશિશ કરી હતી અને ફેનિલે કહ્યું હતું કે હવે હું ગ્રીષ્માને હેરાન નહીં કરું.

પરંતુ આ ઘટના બન્યા બાદ પણ તે સુધર્યો નહોતો અને અંતે એક માસૂમ કોમળ દીકરીની તેણે હત્યા કરી નાખી.

ફેનીલના પિતાએ કહ્યું કે મારા દીકરા ફેનીલને તમે ફાંસીની સજા આપશો તો પણ મને મંજુર છે.

મિત્રો આવી રીતે કોર્ટ દ્વારા હજુ સજા સંભળાવવાની બાકી છે તેની પહેલાં જ તેના પિતાએ તેને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગ કરી છે.

તો મિત્રો તમારું શું મંતવ્ય છે કેફ આરોપીને કયા પ્રકારની સજા થવી જોઈએ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

One thought on “ફેનીલને મળશે ફાંસીની સજા? કોર્ટનો ચુકાદો, જુઓ ફેનીલના પપ્પાએ શું કહ્યું

  • 19/03/2022 at 11:30 પી એમ(PM)
    Permalink

    Na thavi joa a fasi chokri no pn kaek vak hoa to j chokro atlo pachad padyo hoa ek hathe tali na pade koe divas

Comments are closed.