ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં આરોપી ફેનીલને આટલા દિવસ પછી સજા મળી શકે છે?

મિત્રો આપણે જાણીએ છીએ થોડા સમય પહેલાં સુરતના કામરેજ વિસ્તારમાં ગ્રીષ્માનામની દીકરીનો જીવ ફેનિલ નામના યુવકે લીધો હતો.

અને જેનાથી રાજ્ય સહિત સમગ્ર દેશમાં લોકો ખૂબ જ દુખી જોવા મળી રહ્યા છે ત્યારે મોટાભાગના લોકો આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરી રહ્યા હતા.

હાલમાં તેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે પરંતુ છેલ્લા ચાર દિવસથી 58 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે.

આ ઘટનામાં લોકો નજર સામે જોનારા અને વિડિયો ઉતારનારનની અને ડોક્ટરોની પણ જુબાની લેવામાં આવી હતી.

આપણે જાણીએ છીએ કે ફેનીલનો વકીલ ફેનીલને બચાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યો છે.

મિત્રો કોટની અંદર આ કેસ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો છે અને તે કેસનું નિરાકરણ એક અઠવાડિયામાં આવી જશે અને એક અઠવાડિયામાં ચુકાદો આવી શકે છે.

ફેનીલના વકીલે એમ પણ કહ્યું કે ફેનીલને બચાવવા માટે પૂરેપૂરો પ્રયાસ હાથ ધરવામાં આવશે.

ફેનીલના વકીલે ફેનીલને બચાવવા માટે કોર્ટમાં એવી દલીલો કરી હતી જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો.

તેમણે જણાવ્યું કે સીસીટીવી અને ઓડિયો ક્લિપ્સ ઇલેક્ટ્રોનિક વસ્તુઓની જેમ ઓપરેટ કરી શકાય તેમ છે અને તેની સાથે જેમ છેડછાડ કરવી હોય તેમ થઈ શકે છે.

હાલના સમયમાં મોબાઇલમાં અને લેપટોપમાં બે ફોટા જોડે કરવા હોય તો પણ કરી શકાય છે.

આ ઉપરાંત થોડા દિવસ પહેલા ચાલુ કોર્ટમાં ફેનીલની તબિયત લથડતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો અને સારવાર માટે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

પરંતુ થોડાક કલાક સારવાર થયા બાદ તેને ફરીથી તંદુરસ્ત અને સ્વસ્થ થઇ ગયો હતો અને ડોક્ટરના કહેવા મુજબ માનસિક ટેન્શનના કારણે બીમાર પડયો હતો વધારે કોઈ મોટી બીમારી ન હતી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.