ગ્રીષ્મા કાંડમાં થયો નવો ખુલાસો : તમે નાક શરમ વગરના છો! હત્યા પછી બોલ્યા કંઈક આવું

ગ્રીષ્મા હત્યાકાંડમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે અને પોલીસ પ્રશાસન પણ દરેક પ્રકારની માહિતી એકત્રિત કરી રહી છે.

આપણે જાણીએ છીએ કે ફેનીલે પોલીસની હત્યા કરતાં પહેલાં 30 જેટલી વેબસાઈટો સર્ચ કરી હતી.

કઈ રીતે ગ્રીષ્માની હત્યા કરવી અને એકે ફોર્ટી સેવન રાઈફલ ખરીદવાનો પ્રયાસ પણ તેને કર્યો હતો.

ઓનલાઇન રાયફલ ન મળતાં તેણે છરા વડે ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરી.

હત્યા કરતાં પહેલા તેને સવારમાં ક્રાઈમ પેટ્રોલના તમામ એપિસોડ જોયા હતા તેમાંથી તે હત્યા કઈ રીતના કરવી તે શીખ્યો હતો.

ગ્રીષ્માના પરિવારજનોનો વિડીયો પણ એક સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં તે ખૂબ જ દુઃખી છે અને કોઈ પણ બોલી શકવાની હાલતમાં નથી અને માત્ર વીડિયોમાં તે ન્યાયની માગણી કરી રહ્યા છે.

એક જર્નાલિસ્ટ દ્વારા પૂછવામાં આવ્યું ગ્રીષ્માના પરિવારજનોને કે તમે તમારી લાગણી વ્યક્ત કરો ત્યારે તેમણે કહ્યું કે અત્યારે હું એવી હાલતમાં નથી કે હું કઈ બોલી શકું.

મિત્રો આના ઉપરથી જ આપણે વિચારી શકીએ છીએ કે તેના પરિવારજનો અત્યારે કેટલી દુઃખદ પરિસ્થિતિમાંથી ગુજરી ગયા હશે.

મિત્રો ગ્રીષ્માના પરિવારજનોને હિંમત આપવા માટે અને આરોપીને કયા પ્રકારની સજા થવી જોઈએ કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.