ગ્રીષ્મા વેકરીયાના મૃત્યુ પછી ફેનીલે એવો ખુલાસો કર્યો કે બધા હચમચી ગયા અને હવે થશે આવું

મિત્રો 12 ફેબ્રુઆરીનો દિવસ વેકરીયા પરિવાર માટે કાળ બનીને આવ્યો હતો કેમકે આ પરિવારની 21 વર્ષની યુવતી ગ્રીષ્મા વેકરીયાની તેના એક તરફી પ્રેમી ફેનીલ નામના યુવકે ગળા પર ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાંખી હતી.

મિત્રો આ ઘટના પછી સુરત સહિત સમગ્ર ગુજરાત આ દીકરીના ન્યાય માટે રાહ જોઈ રહ્યું છે.

આ કેસની કાર્યવાહી પોલીસ દ્વારા પણ ઝડપથી કરવામાં આવી રહી છે અને થોડા જ દિવસોમાં 2500 પેજની ચાર્જશીટ પણ બનાવી દેવામાં આવી હતી.

જ્યારે ફેનીલને કોર્ટમાં લઈ જવામાં આવ્યો અને કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું કે શું તમને ગુનો કબુલ છે? ત્યારે ફેનીલે ગુનો કબુલવાની જ ના પાડી દીધી.

ફેનીલનો આ જવાબ સાંભળીને પોલીસ સહિત ત્યાં ઉપસ્થિત બધા લોકો હચમચી ગયા હતા.

આ કેસને ગ્રામ્ય કોર્ટમાંથી સુરત કોર્ટમાં લાવવામાં આવ્યો છે તેમજ સોમવારથી day to day સુનાવણી કરવામાં આવશે.

જે દિવસે આ ઘટના બની તે દિવસે ગ્રીષ્મા કોલેજે ગઈ હતી પણ તેને ક્યાં ખબર હતી કે આજનો દિવસ તેનો છેલ્લો દિવસ છે.

જ્યારથી પોલીસે ફેનીલને પકડ્યો છે ત્યારથી રોજ રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે.

મિત્રો ફેનીલને ક્યા પ્રકારની સજા થવી જોઈએ તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.