ગ્રીષ્મા હત્યાકેસ / ફેનીલની નજીકની વ્યક્તિ એ પણ તેની વિરુદ્ધમાં આપી જુબાની, સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો

મિત્રો આપણે જાણીએ છીએ કે સુરતમાં હત્યા કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે અને બધા સાક્ષીઓને બોલાવીને તેમની જુબાની લેવામાં આવી રહી છે.

ત્યારે ગ્રીસમાંના મામાની તેમજ ફેનિલ જ્યાં રહે છે તે સોસાયટીના પ્રમુખની પણ જુબાની લેવામાં આવી હતી જેમાં ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા છે.

અને જાણવા મળ્યું છે કે ફેનીને અગાઉ પણ ઈનોવા ગાડીની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં અત્યાર સુધીમાં કુલ 65 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે જેમાં વધુ છ સાક્ષીઓના નિવેદનો આજે લેવાના બાકી છે.

આ સાક્ષીઓમાં ગ્રીષ્માના મામાની, બહેનપણી તેમજ કોલેજના મિત્રની અને ફેનીલ જે સોસાયટીમાં રહે છે તે પ્રમુખની જુબાની લેવામાં આવી હતી.

સોસાયટીના પ્રમુખે જણાવ્યું હતું કે ફેનિલ અગાઉ કતારગામ વિસ્તારમાં ઈનોવા ગાડીની ચોરીમાં પકડાયો હતો.

આ ઉપરાંત જ્યારે ફેનીલ અને ગ્રીષ્માની માથાકૂટ થઇ ત્યારે ફેનીલને સમજાવવા માટે પણ ગયા હતા અને ગુસ્સે થઈને કહ્યું કે આવું શા માટે કરે છે?

આ ઉપરાંત ગ્રીષ્માના મામાની પણ જુબાની લેવામાં આવી હતી, ગ્રીષ્માનો મોબાઈલ ફોન તેના મામા પાસે હતો.

તેઓએ જુબાની દરમિયાન કહ્યું કે મોબાઈલ ખરાબ થયો ત્યારબાદ રીપેર કરીને તેને આપી દેવામાં આવ્યો હતો, મોબાઇલ મારી પાસે ન હોવાનું તેઓએ કહ્યું હતું.

આ ઉપરાંત ફેનીલ અને ગ્રીષ્માના મિત્રોએ કોર્ટમાં જુબાની આપતાં કહ્યું કે હત્યાના દિવસે ફેનીલ કોલેજમાં આવ્યો હતો અને તેણે અમને બધાને કહ્યું કે ગ્રીષ્મા ક્યાં છે?

ત્યારબાદ તેણે કહ્યું કે આજે ગ્રીષ્મા ઘર પાસે જોવા જેવી થશે, ફેનીલ કોલેજમાં આવ્યો ત્યારે ખૂબ જ ઉશ્કેરાટ ભર્યો હતો અને મોડી સાંજે ગ્રીષ્માની હત્યા થઈ હતી.

તો મિત્રો આવી રીતે કોર્ટમાં સાક્ષીઓ દ્વારા મોટા મોટા ખુલાસા થઈ રહ્યા છે. આરોપી ફેનીલને કયા પ્રકારની સજા થવી જોઈએ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.