ફેનીલે પોલીસને કર્યો આદેશ : જુઓ કઈ વસ્તુની કરી માંગ !! જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ગ્રીષ્મા હત્યા કેસના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

ફેનીલને આગળની સુનાવણી માટે સુરત કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની સાથે ન થવાનું થઈ જતાં લોકો વિચારમાં પડી ગયા છે.

આપણે જાણીએ છીએ કે આરોપી ફેનીલ સુનાવણી દરમિયાન કોર્ટમાં જ ઢળી પડ્યો હતો અને તેને તાત્કાલિક ધોરણે ૧૦૮ મારફતે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી. ફેનીલની તબિયત ઠીક થતાં જ ફરીથી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

સિવિલ હોસ્પિટલના ડોક્ટરે કહ્યું હતું કે તે બિલકુલ સ્વસ્થ છે.

આ ઉપરાંત બીજી બાજુ આ નરાધમ ફેનીલ પોતાની માનસિક પરિસ્થિતિ નબળી હોય તેવું નાટક કરી રહ્યો હતો અને પોતાને બચાવવાના સંપૂર્ણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

જ્યારે તેને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ પોલીસ વાનની અંદર લઈ જવામાં આવ્યો ત્યારે તે સમયે શરમ વગરના એ એવું કહ્યું કે મને ઘણી વસ્તુઓ ખાવાનું મન થાય છે.

ફેનીલ એ પોલીસ સામે ગળી વસ્તુ ખાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આ સમયે કોઈએ કહ્યું હતું કે એની ઇચ્છા છે તો ખવડાવજો જેલની અંદર ગળ્યું મળે છે.

સુરતમાં ફૂલ જેવી માસૂમ દીકરી સાથે બનેલી આ ઘટના વિશે મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં હત્યા કર્યા બાદ પણ ફેનીલને જરા પણ અફસોસ નથી અને નવું નવું ખાવાની પોલીસ સામે ઈચ્છા વ્યક્ત કરી રહ્યો છે.

મિત્રો આ ઘટના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.