ગ્રીષ્માના ફઇએ કડક શબ્દોમાં કરી ન્યાયની માંગણી, જુઓ સંપૂર્ણ માહિતી

ગ્રીષ્મા હત્યા કેસમાં ગ્રીષ્માનો ભાઈ જ્યારે જ્યારે જણાવી રહ્યો છે કે સરકાર પ્રૂફ માંગે છે તો વિડિયો પ્રુફ છે.

ગ્રીષ્મના ભાઈ એ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા ન્યૂઝ મીડિયા સમક્ષ જણાવ્યું કે રાહ શેની જોવાય છે પ્રૂફ તો બધાની નજર સામે છે.

ગ્રીષ્માના અંતિમ સંસ્કાર થઈ ગયા છે તેના બીજા જ દિવસે આરોપીને ફાંસી થવી જોઈતી હતી.

આ ઉપરાંત ગ્રીષ્માની ફઈએ કહ્યું કે મારી દીકરી સાથે જ થયું છે એનું અતિશય દુખ છે પણ દેશની કોઈ પણ દીકરી સાથે આવું ન થવું જોઈએ.

તેમણે જણાવ્યું કે અમે અમારી દીકરીના આવા ફોટા જોઈ શકતા નથી અને પોતાનું દુખ વ્યક્ત કરતાં રડી પડ્યા હતા અને તેમણે પણ બે હાથ જોડીને ન્યાયની અપીલ કરી છે.

મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે અમારી દીકરીને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ જેથી કરીને ભવિષ્યમાં પણ આવા નરાધમો આંખ ઉઠાવીને સામે ના જોઈ શકે અને દેશની કોઈપણ દીકરી એનો ભોગ ન બને.

બેટી બચાવો બેટી પઢાવો વગેરે જેવી યોજનાઓ ચાલતી હોવા છતાં પણ જો આવી ઘટના બનતી હોય તો આ પ્રકારના બેનરને હટાવી લેવા જોઈએ અને દેશની દીકરીઓ સુરક્ષિત કેવી રીતે રહી શકે તે માટે જરૂરી પગલાં લેવા જોઈએ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.