ગોગા મહારાજના ફોટાને ટચ કરો અને આશીર્વાદ મેળવો, તમારા કામ 12 કલાકમાં જ થવા લાગશે!

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરથી માત્ર 10 કિલોમીટર દૂર એક ગામ આવેલું છે જેનું નામ છે ઉનાવા.

આ ગામમાં ગોગા મહારાજ બિરાજમાન થયેલા છે. આ ગામમાં લગભગ 400 વર્ષ જુનું ગોગા મહારાજનું પવિત્ર ધામ આવેલું છે.

ગોગા મહારાજ અહીં નાગ દેવતાના રૂપમાં વિરાજમાન છે. આ ઉપરાંત મંદિરમાં અખંડ જ્યોત છે.

માં દગાઈ માતા ચતુર્ભુજ રૂપે હાજરાહજૂર છે એવું પણ માનવામાં આવે છે કે ગોગા મહારાજ શેષનાગનો અવતાર છે.

લોકવાયકા પ્રમાણે એકવાર કરસનબાપા ગાયો ચરાવવા માટે ગયા હતા ત્યારે તેમને ખૂબ જ તરસ લાગી અને તેમને ક્યાંય નજીકમાં પાણીના મળ્યું ત્યારે સિકોતેર માતા પ્રસન્ન થઈને કરસન બાપાની તરસ છીપાવી હતી ત્યારથી જ ગામમાં આવેલું આ ધામ ગોગા સિકોતર ધામ તરીકે પણ જાણીતું થયું.

આ મંદિરના પહેલા ગાદીપતિ વાલજીબાપાને કહેવાય છે કે ગોગા મહારાજે સાક્ષાત દર્શન આપ્યા અને પરચા પણ આવેલા છે.

માલધારી સમાજના વાલજીભાઈને ત્યાં ગાયો ચરાવવા માટે ગોવાળ હતો, આ ગોવાળ ગોગાજી મહારાજનો પરમ ભક્ત હતો.

આ ગોવાળની જીભ ઉપર આખો દિવસ એક જ નામ હોય તે ગોગા મહારાજનું. દરેક વસ્તુમાં તેને ગોગા મહારાજ દેખાય.

એક વખત વાલજીભાઈ આ ગોવાળ પર ગુસ્સે થયા અને તેને ધમકાવ્યો અને કહ્યું કે કેમ આખો દિવસ ગોગા મહારાજનું નામ લીધા કરે છે? હવે આ ગોવાળ તો નિરાશ થઈને જતો રહ્યો.

વાલજીભાઈનું અભિમાન ઉતારવા માટે ગોગા મહારાજ નાગ રૂપમાં ઉનાવા ગામમાં આવી પહોંચ્યા અને સાંઢણીના પગે દંશ દીધો હતો.

વાલજીભાઈને પોતાની ભૂલ સમજાતા જ નાગ સ્વરૂપમાં આવેલા ગોગા મહારાજની માફી માંગી અને સાંઢણીને સજીવન કરાવી.

બસ ત્યારથી જ ઉનાવા ધામમાં ગોગા મહારાજની સેવા થાય છે.

મિત્રો ગોગા મહારાજનો આ લેખ તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખીને આ માહિતીને શેર કરજો, તમારા ધાર્યા કામ 12 કલાકમાં જ થઈ જશે. જય ગોગા મહારાજ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.