ફોટાને સ્પર્શ કરીને આશીર્વાદ મેળવો અને ત્યારબાદ તમારી બધી મનોકામના પૂર્ણ કરવા માટે શેર કરો

મિત્રો આપણે જાણીએ છીએ કે ઘણી વખત આપણે મહેનત તો કરતા હોઈએ છીએ પરંતુ મહેનત પ્રમાણે ફળ પ્રાપ્ત થતું નથી ત્યારે વ્યક્તિના મનમાં ઘણી બધી વાર એવા પ્રશ્ન આવતા હોય છે કે કેમ મહેનત કરવા છતાં પણ ફળ કેમ નહીં મળતું હોય?

ઘણા લોકોને થોડી મહેનતથી જ દરેક પ્રકારના એશો આરામ મળી જતા હોય છે અને ઘણા લોકો તનતોડ મહેનત કરે છે તેમ છતાં પણ કંઈ મળતું નથી.

મિત્રો આજે આપણે ભગવાનને પ્રસન્ન કરવાના ઉપાયો વિશે જાણીશું કે જેનાથી તમારી જિંદગી બદલાઈ જશે.

જો તમે ખૂબ જ ધન અને વૈભવ પ્રાપ્ત કરવા માગતા હોવ તો રોજ સવારે શિવલિંગ ઉપર જળ ચડાવવું જોઈએ.

આ ઉપરાંત વિવાહિત લોકોએ સજોડે સોમવારના દિવસે મંદિરમાં જઈને પૂજા-અર્ચના કરવી જોઈએ જેથી તેનું આવનાર ભવિષ્ય ખૂબ જ સુખમય બને.

સોમવારના દિવસે શિવલિંગ ઉપર ગંગાજળનો અભિષેક કરવામાં આવે તો ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે.

નવદંપતી સોમવારના દિવસે શિવલિંગની સાચા મનથી પૂજા-અર્ચના કરવામાં આવે તો જીવનમાં ઘણો બધો લાભ થશે અને જીવન સુખમય પસાર થશે.

શિવલિંગ ઉપર સફેદ ચંદન અને સફેદ ફૂલ અર્પણ કરવા જોઇએ. આ ઉપરાંત ભગવાન શિવને રાખ ખૂબ જ પ્રિય હોય છે તેથી ઉપવાસ દરમિયાન રાખને પગે લગાવવી જોઈએ નહીં તેને માથા પર લગાવવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે.

આપણે જાણીએ છીએ કે ભગવાન શંકરને ભોલેનાથ પણ કહેવામાં આવે છે કેમકે તે ભકતોની માત્ર થોડી ભક્તિથી જ પ્રસન્ન થઈ જાય છે.

સોમવારના દિવસે દૂધનું દાન કરવાથી તમારા રોકાયેલા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઇ જશે અને સાચા મનથી બીલીપત્ર ચઢાવવાથી બધી મનોકામના પૂર્ણ થશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.