સોના કરતાં પણ વધુ કીમતી છે આ વનસ્પતિ, જ્યાં જોવા મળે ત્યાંથી કોઈને પણ પૂછ્યા વગર લઈ આવો ઘરે ! જાણો તેના ઉપયોગો

મિત્રો આજે આપણે વાત કરીશું સોના કરતાં પણ વધુ કીમતી એવી જડીબુટ્ટી વિશે.

આ વનસ્પતિને ગુજરાતી ભાષામાં ગાડરિયુના નામથી ઓળખવામાં આવે છે. તો મિત્રો જાણીશું ગાડરિયાના શું ફાયદા છે? આ ગાડરિયા ઘેટા બકરામાં સરળતાથી ચોટી જાય છે.

1.  માઈગ્રેન / આધાશીશી :

જો કોઈપણ સંજોગોમાં આધાશીશી મટતું ન હોય તો તમારે આ વનસ્પતિનો ઉપયોગ કરવાનો છે. આ વનસ્પતિના ચારથી પાંચ ફળો, ચારથી પાંચ પાન લઈને વાટીને પેસ્ટ બનાવો અને ત્યારબાદ જે ભાગમાં માથું દુખતું હોય તે ભાગમાં લગાવો કલાકમાં જ તમને રાહત થશે.

2. નાની ઉંમરે વાળ ખરી જવા અને સફેદ થઈ જવા :

જે લોકોના વાળ ખૂબ જ નાની ઉંમરમાં સફેદ થઈ જતાં હોય અથવા ખરી જતા હોય તેના માટે આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

આ બિમારીમાંથી છૂટકારો મેળવવા માટે વનસ્પતિના પાનનો રસ કાઢી આ રસને અઠવાડિયામાં બે-ચાર વખત એના મૂળમાં લગાડશો તો માત્ર બે અઠવાડિયામાં જ ખરતા વાળ બંધ થઈ જશે.

જો તમારા માથામાં ટાલ પડી ગઈ હોય અને નવા વાળ ઉગાડવા માંગતા હો તો આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેના માટે તમારે સૌ પહેલા ચાર-પાંચ ફળ, ચાર પાંચ પાન લેવાના છે અને ત્યારબાદ બંન્ને યોગ્ય રીતે વાટીને પેસ્ટ બનાવવાની છે. હવે આ પેસ્ટને માથામાં લગાડશો તો થોડાક જ મહિનામાં તેનું પરિણામ જોવા મળશે.

3. હરસ મસા :

જે લોકોને સૂકા લીલા હરસ મસા હોય, મળ દ્વારેથી લોહી નીકળતું હોય તો તેઓએ બે ટાઈમ દહીની અંદર આ વનસ્પતિના પાનના ચાર પાંચ ટીપા નાખી યોગ્ય હલાવીને ત્યારબાદ આ દહીં બે ટાઈમ ખાવાનો રહેશે. આ ઉપાય ત્રણ દિવસ કરશો તો તમને હરસ-મસામાં ઘણી બધી રાહત મળશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.