લોકોને 71 લીટર પેટ્રોલ અને ડીઝલ મળશે મફત : આ રીતે મળશે લાભ, આ કાર્ડ હોવું જરૂરી

મિત્રો આપણે જાણીએ છીએ કે દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા જાય છે અને હાલમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની આસપાસ થઈ ગયો છે.

આ ભાવ વધારાએ સામાન્ય માણસની કમર ભાંગી નાખી છે ત્યારે લોકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે કે તમને વરસમાં 71 લિટર પેટ્રોલ આ કાર્ડ ઉપર ફ્રી આપવામાં આવશે.

આજે આપણે જાણીશું કે કઈ રીતે સસ્તામાં આપણે પેટ્રોલ ખરીદી શકીએ છીએ જેના માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજ ની જરૂર નથી બસ તમારે માત્ર પેટ્રોલ અને ડીઝલ ખરીદતી વખતે ફયુલ ક્રેડિટ કાર્ડ હોવું જરૂરી છે.

ઇન્ડિયન ઓઈલ સીટી ક્રેડિટ કાર્ડ ( Indian oil citi bank પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ) થી પેમેન્ટ કરવા ઉપર તમને એક વર્ષમાં 71 લિટર પેટ્રોલ-ડિઝલ ફ્રી મળી શકે છે.

ઈંધણ ખરીદવા માટે ક્રેડિટ કાર્ડ સૌથી સારો કાર્ડ છે. ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપો પર તમે આ કાર્ડથી પેટ્રોલ ખરીદો છો તો તમને રિવોર્ડના રૂપમાં ઘણા બધા લાભો મળે છે.

આ પ્રકારના રિવોર્ડ પોઇન્ટ ક્યારેય એક્સપાયર થતા નથી, આ ફયુલ પોઇન્ટને રીડીમ કરીને તમે વર્ષમાં 71 લિટર પેટ્રોલ કે ડીઝલ મેળવી શકો છો.

  • ઇન્ડિયન ઓઇલ સિટી ક્રેડિટ કાર્ડ દ્વારા ઇન્ડિયન ઓઇલ પંપો પર પ્રતિ 150 રૂપિયાના ખર્ચ પર 4 ટર્બો પોઈન્ટ મળે છે.
  • આ કાર્ડ દ્વારા ગ્રોસરી અને સુપરમાર્કેટમાં પ્રતિ 150 રૂપિયાના ખર્ચ પર મળે છે 2 ટર્બો પોઇન્ટ
  • અન્ય કેટેગરીમાં 150 રૂપિયાના ખર્ચ પણ મળે છે 1 ટર્બો પોઇન્ટ

ટર્બો પોઇન્ટને આ રીતે કરો રીડીમ:

ટર્બો પોઇન્ટ અને ઘણી રીતે રીડીમ કરી શકાય પરંતુ ઇન્ડિયન ઓઇલ પંપો ઉપર રીડીમ કરવાથી વધારે ફાયદો મળે છે.

  • ઇન્ડિયન ઓઇલ પંપો પર એક ટર્બોપોઇન્ટ = એક રૂપિયો.
  • Goibibo.com, ઈન્ડિગો, મેક માય ટ્રીપ, Yatra.com પર એક ટર્બો પોઇન્ટ = 25 પૈસા.
  • Bookmyshow, Vodafone વગેરે પર એક ટર્બો પોઇન્ટ = 30 પૈસા.

નોંધ: આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ. આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.