આ લાલ પુસ્તક તમારી સૂતેલી કિસ્મત જગાડી દેશે : આ પાંચ ટોટકા, રંકને બનાવી દેશે રાજા!

આપણે જીવનમાં ઘણી વખત એવું જોયું હોય છે અથવા અનુભવેલું હોય છે કે સખત મહેનત કરવા છતાં પણ ઇચ્છિત સફળતા મળતી નથી જ્યારે ઘણા લોકો ઓછા પ્રયાસમાં પણ ઘણું બધું હાંસલ કરી લેતા હોય છે.

આજના આર્ટિકલમાં આપણે વાત કરીશું એક એવા લાલ કિતાબની કે જેમાં બતાવેલી યુક્તિઓ તથા ઉપાયો કરી લેવાથી આપણા સૂતેલા ભાગ્યને આપણે જાગૃત કરી શકીએ છે.

ગાયને ખવડાવો આ વસ્તુ:

આ લાલ પુસ્તક પ્રમાણે ગાયની સેવા કરવાથી તમારું સૂતેલું ભાગ્ય જાગી જાય છે.

આ ઉપરાંત ગાયને નિયમિત રીતે ચારો નાખવાથી દુર્ભાગ્ય તમારું દૂર થાય છે અને સૌથી મહત્વનું છે કે ગાયને જો તમે ગોળ અને રોટલી ખવડાવશો તો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તમારી કિસ્મત ખુલી જાય છે.

માછલીઘર:

મિત્રો જો તમે તમારા ઘરમાં માછલીઘર રાખો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

માછલીઘરમાં કાળા રંગની પાંચ માછલીઓ રાખો. આ સિવાય તેમાં બે ગોલ્ડન ફીશ પણ રાખો જેથી તમારું દુર્ભાગ્ય દૂર થશે.

શનિ યંત્ર:

મિત્રો જો તમે તમારા ઘરમાં શનિ યંત્ર રાખો છો અથવા તેનું પેઇન્ટીંગ બનાવો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

લાલ પુસ્તક અનુસાર શનિ યંત્રથી કોઈ પણ અપ્રિય ઘટનાનો ભય રહેતો નથી.

આ ઉપરાંત આ યંત્ર ગળામાં પહેરી શકાય છે અને પર્સમાં રાખી શકાય છે.

તુટેલો કાચ:

લાલ પુસ્તક પ્રમાણે જો તમારા ઘરમાં તુટેલો કાચ હોય અથવા કોઈ બંધ ઘડિયાળ પડેલી હોય તો તેને ઘરમાં ના રાખવી જોઈએ.

તેને ઘરમાં રાખવાથી ભાગ્યના દરવાજા બંધ થઇ જાય છે.આ ઉપરાંત દુર્ભાગ્ય ઘર પર છવાઈ જાય છે એટલા માટે આ વસ્તુ ઘરની બહાર ફેંકી દેવી જોઈએ.

પક્ષીને ખોરાક આપો:

પક્ષીઓને દરરોજ ઘરમાં અથવા બહાર કોઇપણ જગ્યાએ જો તેને ખવડાવવામાં આવે છે તો દુર્ભાગ્ય દૂર થાય છે.

લાલ પુસ્તક અનુસાર દરરોજ પક્ષીઓને ચણ નાખવાથી તમારૂ સૂતેલું ભાગ્ય જાગૃત થઈ જાય છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.