શું તમને ઝાડ ઉપર દેડકો દેખાય છે? ઝાડના લીલા પાંદડા વચ્ચે છુપાયેલા દેડકાને શોધી બતાવો તો તમને હોશિયાર માનું !!

તમે પહેલી નજરે જોશો તો તમને માત્ર લીલા વૃક્ષના પાંદડા જ દેખાશે પરંતુ આ તસવીરમાં એક દેડકો પણ છુપાયેલો છે જે તમારે શોધી કાઢવાનો છે.

મોટાભાગના લોકો આ પ્રકારની તસવીરમાંથી દેડકાને શોધી શકતા નથી. આ પ્રકારના ઓપ્ટિકલ ઇલ્યુઝનવાળા ચિત્રને તમે નજીક જોશો ત્યારે તમને સ્પષ્ટ રીતે જોઇ શકશો કે પાંદડાંની વચ્ચે દેડકો પણ છુપાયેલો છે.

મિત્રો આ પ્રકારની તસવીર એ હાલમાં ઈન્ટરનેટને ગરમ કરી દીધું છે કેમકે આ પ્રકારના ફોટા હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. લોકો આ પ્રકારની પઝલને ઉકેલવા માટે પોતાના મગજ અને આંખોને કસી રહ્યા છે.

મેક્રો ફોટોગ્રાફી માટે પ્રખ્યાત ભારતના એક ફોટોગ્રાફર યુવરાજ ગુર્જરે આ પ્રકારની તસવીર લીધી છે જેમાં તમારે દેડકો શોધી કાઢવાનો છે.

મિત્રો આ પ્રકારની તસવીરમાં તમને સરળતાથી દેખાશે નહીં. આ તસવીરને વારંવાર જોવા છતાં પણ તમને દેડકો દેખાતો નથી જેના કારણે તમે ગુસ્સે પણ થઈ શકો છો.

ઘણા લોકો પોતાનું માથું ખંજવાળી ખંજવાળળીને થાકી ગયા છે પરંતુ દેડકો મળતો નથી.

જો તમે ચિત્ર જોઈને હવે કંટાળી ગયા છો અને તમને દેડકો હજુ મળતો નથી તો ચાલો તમને એક સંકેત આપીએ.

મિત્રો આ દેડકો પાંદડાની ટોચ ઉપર બેઠેલો છે અને તેની આંખ પીળી દેખાય છે હવે ફરીથી તમે આ ચિત્ર જુઓ અને દેડકાને શોધી કાઢો.

જો મિત્રો હજુ પણ તમે આ ચિત્રમાંથી દેડકાને શોધવામાં નિષ્ફળ છો તો ચાલો હવે તમને જણાવી દઈએ કે દેડકો ક્યા છુપાયેલો છે.

મિત્રો આ ચિત્રની અંદર દેડકો શેવાળ જેવો છે એટલે કે લીલા રંગનો છે જે પાન સાથે ભળી ગયો છે. દેડકાને સામેથી શોધવો ખુબ જ અશક્ય છે, ખૂબ જ તીક્ષ્ણ આંખ ધરાવતા લોકો જ આ દેડકાને શોધી શકે છે.

મિત્રો આ ફોટામાં એક પીળા કલરનું વર્તુળ બનાવેલું છે જેમાં તમે જોઈ શકો છો કે લીલા રંગનો એક દેડકો પાંદડા ઉપર બેઠેલો છે અને તેની આંખ પીળી દેખાય છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.