ફેનીલે જેલમાંથી જણાવ્યું કે તે માત્ર ગ્રીષ્માને જ નહિ પરંતુ તેના સમગ્ર પરિવારને મારવા માંગતો હતો, જાણો બીજું શું કહ્યું?

મિત્રો સુરતની માસૂમ દીકરી ગ્રીષ્માની હત્યા થયાના આજે સાત દિવસ થઈ ગયા છે અને પોલીસ પણ તેની તપાસ કરી રહી છે.

ત્યારે સૂત્રો દ્વારા એક વાત બહાર આવી છે કે ફેનીલને ગ્રીષ્માની હત્યાનું કોઈ દુઃખ નથી અને તે સૌ સાથે હસી મજાક કરી રહ્યો છે.

આ ઉપરાંત બે ટાણાનું જમવાનું જમી રહ્યો છે અને ભોજનમાં દાળ-ભાત ને જ્યુસ લઈ રહ્યો છે.

લોકપમાં આવ્યા બાદ તેના ચહેરા ઉપર દુઃખની કોઈ નિશાની નથી અને ગ્રીષ્માની હત્યા કર્યાનો તેને કોઈ પ્રકારનો અફસોસ પણ નથી અને જેલમાં ભરપેટ જમવાનું જમી રહ્યો છે.

પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે ગ્રીષ્માની હત્યાનો તેને કોઈ અફસોસ નથી માત્ર સંતોષ છે અને તેને એ વાતનો અફસોસ છે કે તે ગ્રીષ્માના પરિવારની હત્યા ન કરી શક્યો.

ગ્રીષ્માની હત્યા કર્યા બાદ કામરેજની પોલીસ દ્વારા પકડીને જેલમાં કેદ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત છ દિવસ થઈ ગયા છે પણ અત્યાર સુધીમાં ફેનીલના પરિવારમાંથી કોઇ તેને મળવા માટે આવ્યું નથી તેના માતા-પિતા કે ભાઈ કોઈ તને મળવા આવ્યું નથી.

ફેનીલે નેટ ઉપર સર્ચ કર્યું હતું કે પિસ્તોલ કઈ રીતના ખરીદવી, તો મિત્રો આના ઉપરથી જ અંદાજો લગાવી શકાય છે કે પિસ્તોલની મદદથી તે ગ્રીષ્મા સહિત સમગ્ર પરિવારને મારવા માંગતો હતો પણ તે ના કરી શક્યો તેનો અફસોસ છે.

મિત્રો આરોપી ફેનિલને કયા પ્રકારની સજા થવી જોઈએ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.