ચમત્કાર થયો : એક મરેલો માણસ પાંચ કલાક બાદ જીવતો થયો, જાણો યમદૂતે શું કહ્યું?
મિત્રો આપણે ફિલ્મોમાં અને વાર્તાઓમાં તો સાંભળ્યું છે અને જોયું પણ છે કે કોઈ માણસ મૃત્યુ પામે પછી પાછો જીવતો થતો હોય છે પરંતુ હકીકતમાં પણ બન્યું છે.
આ ઘટના બની છે ઉત્તર પ્રદેશના અલીગઢની. અહીં એક માણસ મૃત્યુ પામ્યા બાદ આશરે પાંચ કલાક પછી જીવિત થયો છે.
ઘરના લોકો ચોકમાં હતા અને પરિવારના સભ્યોએ અંતિમ સંસ્કાર કરવાની તૈયારી પણ કરી દીધી હતી.
રામકિશન નામના વ્યક્તિનું મોત થયું હતું, ફરીથી જીવતા થયા બાદ તેમને પૂછવામાં આવ્યું ત્યારે રામકૃષ્ણે કહ્યું કે યમદૂત ભૂલથી મને લઈ ગયા હતા.
પરિવારના આસૂ સુખમાં ફેરવાયા, લોકોની આંખોમાં આંસુ હતા પણ જીવંત થયા પછી તેમના ચહેરા ઉપર મુસ્કાન આવી.
મિત્રો આ પ્રકારનો બનાવ અલીગઢના કિરાથલા ગામનો છે જ્યાં 53 વર્ષનો રામ કિશન સિંહ ઉર્ફે ભૂરા સિંહનું મોત નીપજ્યું હતું.
રામકિશનના મોતની માહિતી તમામ સગાંસંબંધીઓ સુધી પહોંચી ગઈ હતી અને ગામના લોકો ચોક્કસપણે આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
લોકો માનતા ન હતા કે રામ કિશન ફરીથી જીવતો થઈ ગયો છે. રામકિશન પરિવારના સંબંધીઓ અને મિત્રોને જોઈને બધાને નામથી બોલાવ્યા.
ત્યારબાદ લોકોને રોતા જોઈને રામકિશોર એ કહ્યું કે હું એકદમ ઠીક છું.
યમરાજ મને ભૂલથી લઈ ગયા હતા અને અત્યારે મને પાછો મોકલ્યો. તેણે મારો નંબર નહોતો આવ્યો તેથી મને પાછો મોકલી દીધો.
રામકિશનના શરીરની હલનચલન વાત સાંભળીને પરિવારની અને ગામના લોકોની આંખો આશ્ચર્યજનક સ્મિતથી ભરાઈ ગઈ.
રામકિશનના પુનર્જન્મના આ સમાચાર ફક્ત પોતાના ગામમાં જ નહીં પરંતુ આજુબાજુના બધા ગામમાં ચર્ચાનો વિષય બની ગયો હતો ત્યારબાદ રામકિશન પાસેથી લોકો મોત અને તે ઘટના વારંવાર જાણવા ઈચ્છે છે અને રામકિશનના ચાહકો પણ હવે ખૂબ જ વધી ગયા છે.
ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.
આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.
ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.
જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.