દ્વારકા ધ્રુજી ઉઠ્યું, પાંચની તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્રબિંદુ પાકિસ્તાનમાં

મિત્રો ગુજરાતના દ્વારકામાં આજે ભયંકર ભૂકંપ આવ્યો હતો.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર પાંચની નોંધાઈ હતી.

મળતી માહિતી પ્રમાણે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ દ્વારકાથી 223 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ તરફ છે જે પાકિસ્તાનમાં છે.

આ કેન્દ્ર બિંદુ જમીનની સપાટીથી 10 કિલોમીટર ઊંડું હતું.

મળતી માહિતી પ્રમાણે આ ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.

આજના દિવસે ગુજરાતમાં ભૂકંપ આવ્યો તેની પહેલા આસામના સોનીતપુરમાં સવારે 10:19 કલાકે 3.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

જ્યારે હિમાચલ પ્રદેશના સિમલામાં 7:13 કલાકે 2.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.