દ્વારકામાં ભારે વરસાદ વચ્ચે જગત મંદિરની ધજા ચડાવતી વખતે થયો ચમત્કાર

મિત્રો દ્વારકામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે જેને કારણે સમગ્ર દ્વારકા જિલ્લો પાણી પાણી થઇ ગયો છે.

સૌથી વધુ કલ્યાણપુરમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. મિત્રો ભારે વરસાદને કારણે દ્વારકામાં જગતમંદિરના શિખર ઉપર અડધી કાઠીએ ધજા ફરકાવવામાં આવી છે.

અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં સુધી વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી અડધી કાઠીએ ધજા ફરકાવવામાં આવશે.

મિત્રો દ્વારકામાં ભારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે સમગ્ર વિસ્તાર પાણી પાણી થઇ ગયો છે. દ્વારકામાં અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ ઉપરાંત નદીની અંદર પણ ઘોડાપૂર આવ્યું છે જેને કારણે લોકો જીવના જોખમે રસ્તાઓ પાર કરી રહ્યા છે.

ભારે વરસાદને કારણે નદી-નાળાં છલકાઈ ગયા છે તો અનેક રસ્તા ઉપર અને પુલ ઉપર પાણી ફરી વળતા લોકોને જીવના જોખમે દોરડા વડે પુલ પાર કરવાનો વારો આવ્યો છે.

ખરાબ હવામાનને કારણે જ્યાં સુધી વાતાવરણ ચોખ્ખું ના થાય ત્યાં સુધી અબોટી બ્રાહ્મણ દ્વારા અડધી કાઠીએ ધજા ફરકાવવામાં આવશે તેઓ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આપણે જાણીએ છીએ કે હાલમાં સતત ભારે વરસાદને કારણે સમગ્ર દ્વારકા જિલ્લામાં પાણી પાણી થઇ ગયું છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં શિખર પર ધજાને અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

આ ઉપરાંત ભારે વરસાદને કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેતરો પાણી પાણી બની ગયા છે અને મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

અતિ ભારે વરસાદને કારણે ખેતરો તળાવ બની ગયા છે જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.