લગ્ન પ્રસંગ ફેરવાયો માતમમાં, દુલ્હન જોઈ રહી હતી રાહ પણ વરરાજાને ભરખી ગયો કાળ

મિત્રો એક દુઃખદ ઘટના સામે આવી છે કે એક તરફ નવી જિંદગીની શરૂઆત થવાની હતી ત્યાં જ થોડા ક્ષણ અગાઉ જ દુઃખનો પહાડ તૂટી પડ્યો.

લગ્નમંડપમાં દુલ્હન તેના દુલ્હાની રાહ જોઈ રહી હતી અને થોડીવાર પછી તે પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો કારણકે વરરાજાનું રસ્તામાં જ મોત થયું હતું.

કોઈએ પણ વિચાર્યું ના હોય તેવું મધ્યપ્રદેશમાં બન્યું છે. લગ્ન પ્રસંગના દિવસોમાં બધા લોકો ખુશ હતા અને થોડીક જ વારમાં આ પ્રકારની દુઃખદ ઘટના બની છે જેથી લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો છે.

વરરાજો તેની ગાડીમાં પાંચ લોકો સહિત લગ્ન સ્થળે જઇ રહ્યો હતો અને બસ પહોંચવાની તૈયારીમાં જ હતા એટલે કે માત્ર ૨૮ કિલોમીટર દૂર ભયંકર અકસ્માત થયો અને વરરાજા સહિત પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી.

વરરાજા અને તેના કાકાને પણ ગંભીર ઈજા પહોંચી હતી અને બધાને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ રસ્તામાં જ વરરાજાનું મૃત્યુ થઈ ગયું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે ડ્રાઈવરને ચાલુ ગાડીએ ઊંઘ આવી જતા અકસ્માત થયા હોવાનું જાણવા મળ્યું છે. નીંદરનો જોકો આવતા ડ્રાઈવરે કાર પર નિયંત્રણ ગુમાવી દીધું હતું.

તો મિત્રો આવી રીતના કોઈએ પણ ક્યારેય વિચાર્યું ના હોય તેવું આવા સમયે આવી ઘટના બની છે.

જેમાં વરરાજા હિતેશભાઈનું મોત થયું છે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હિતેશભાઈની આત્માને ભગવાન શાંતિ આપે.

મિત્રો આ ઘટના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.